Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ જૈન ધર્મ પ્રકાશ છે અને તેટલામાટે જેથી રાગાદિક ખ’ધન થાય તેવાંકારણેાથી પણ સદ'તર અળગા ટુવુ જોઇએ. માતા, પિતા, બધુએ, આ આર્દિક સ્વજન અને જ્ઞાતિ પ્રમુખ પરિજનાના સ્નેહ પાશમાં નજ પડવુ' ોઇએ. તેથીજ સયમ સન્મુખ થયેલા આત્મા રાગાદિક ખ'ધનકારી માતપિતાદિક અહિર કુટુંબના ત્યાગ કરી એકાંત હિતકર અંતર કુટુઅને આદર કરવા ઉમાળ થાય છે. તે શુદ્ધ ઉપયેાગરૂપ “પવિત્ર પિતાને અને આત્મ પરિશુતિમાં રતિરૂપ કૃતિ-માતાના પોતાના સયમની રક્ષા અને પુષ્ટિ નિપિત્ત નિશ્ચય પૂર્વક સ્વીકાર કરે છે. શુદ્ધ ઉપયાગરૂપ લેાકેાત્તર પિતા અને ધૃતિરૂપ અમ! સંયમાત્માને જન્મ આપે છે. સર્વ પ્રકારના અપાય— -ઉપદ્રવાર્દિકથી તેને બચાવ કરે છે. તેનું અનેક સત્સાધનેાવડે પેષણ કરે છે અને અત્યંત પ્રેમ-વાસપત્ની તેનું પરિપાલન કરતાં અંતે તેને પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરાવે છે. મા તાપિતાદિકની અનુમતિ મેળવી સ’યમ અ’ગીકાર કરી સ’યમાત્મા જે આવા ઉત્તમ પ્રકારના સ્વરૂપ લાભ મેળવી શકે છે, તે લાકિક માતપિતાર્દિકની ક્ષણિક માયા તજી તે લેાકેાત્તર માતપિતા ઉપર અનન્ય પ્રેમ વાત્સલ્ય અને શ્રદ્ધાથીજ, માતપિતાના પ્રેમના વિવેક અતાવી હવે ખાંધવેશના પ્રેમઆશ્રી કહે છે. युष्माकं संगमोऽनादि, बंधवोऽनियतात्मनाम् । યંત્ર વાન્ શિલાટિ, વૈયૂનિત્યપુના યે ॥ 9 ॥ શબ્દા—હે ખંધુએ ! અનિશ્ચિત સ્વભાવવાળા એવા તમારો સમાગમ અનાદિતા છે (તેને તજીને) હવે તેા નિશ્ચળ એકજ સ્વભાવવાળાએષા શીલાદિક અજુનેજ હું આશ્રય કરૂં છું. પરઆ માતાપિતા ઉપરાંત મધુએ પણ લાકિક દષ્ટિથી ઉપગારી ગહાય છે માટે તેમની અનુમતિ માંગવી તે પણ ઉચિતજ છે. શીલાદિક સદ્દગુણા આત્માને ખરેખર એકાંત ઉપગારી છે. તેમને સબંધ અવિડ છે. લૌકિક ખંધુએ સ્લાઈનિષ્ઠ હાવાથી તેમના સ્વભાવ નિશ્ચિત હાઇ શકેજ નહિ. તેથી સયમાભિમુખ અનુષ્ય તેમના સ’ખ'ધ તેાડીને શીલાદિક સાથે સખધ જોડે છે. વિવરણ-જે પ્રીતિ ક્ષણિક, સ્વાર્થી અને અસારછેતેવી પ્રીતિ બુદ્ધિવ તે કરવા ચેાગ્યજ નથી. જે પ્રીતિ ઉપાધિ રહિત છે અને તેથીજ જે પરિણામે ખરૂ સુખ સમર્પે Û તેવીજ પ્રીતિ કરવા ચેાગ્ય છે. લાકિક પ્રીતિ વિષમયી છે ત્યારે શીલાદિક સગુણ અરે લેાકેાત્તર પ્રીતિ નિર્વિષ અમૃતમયી છે. લેકિક પ્રીતિવિષમયી હોવાથી તાપકારી અને તેથીજ તે તજવા ચેાગ્ય છે ત્યારે લેાકેાત્તર પ્રીતિ નિર્વિષ અમૃતમયી હાવાથી ટાંતિ-શીતલતાકારી છે અને તેથીજ તે સેવવા ચે!ગ્ય છે. લૈાકિક બધુ ક્ષણિક કટ્ટ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36