________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३२
જૈન ધર્મ પ્રકાશ. प्राप्य चंदनगंधानं, धर्मसंन्यासमुत्तमम् ॥ ४॥ કા-દાર્થ–બાવનાચંદનના ગેપ જે ઉત્તમ ધર્મસંન્યાસ પામીને સુસંગથી ઉત્પન્ન થયેલા ક્ષયાપશમવાળા ધર્મ પણ ત્યાજ્ય થાય છે.
પરમાર્થ–જેમ બાવનારાંદનને સુવાસ સર્વોપરી છે અને તે બાવનાચંદનમાં એક સરખી રીતે સર્વત્ર વ્યાપી રહેલ છે તે પામીને બીજા સુવાસની ગરજા રહેતી નથી તેમ આત્માના દરેક પ્રદેશમાં સત્તાગત રહેલ અનત જ્ઞાનાદિક ધર્મ જે ક્ષાયિક ભાવે સંપૂર્ણ રીતે પ્રગટી નીકળે તે પછી મંદ ક્ષપશમ ભાવના પ્રતીત થતા જ્ઞાનાદિક ગુણોની કંઈ પણ જરૂર રહે નહિ.
વિવરણ –જેમ સૂર્યોદય થતાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની જ્યોતિ બિન જરૂરી છે એટલે કે તે સર્વની તિ સૂર્યના તેજમાં સમાઈ જાય છે તેમ અનંત જ્ઞાનાદિક પ્રત્યક્ષ અને ક્ષાયિક ધર્મ પ્રગટ થયે છતે પરોક્ષ અને ક્ષાચોપશમિક જ્ઞાનાદિકની જરૂર રહેતી નથી. મતલબ કે ક્ષાપશમિક ભાવ અભ્યાસિક સાધન રૂપ છે ત્યારે ક્ષાયિક ભાવ સંપૂર્ણ સાધ્ય રૂપ છે. કાર્ય કારણ ભાવની પેરે જ્યારે સંપૂર્ણ રીત્યા સાધ્ય ધર્મની સિદ્ધિ થઈ ચૂકી તે પછી સાધન ધર્મની જરૂર : હેતી નથી. સાધન ધર્મ એ કારણ રૂપે છે અને સાધ્ય ધર્મ એ કાર્ય રૂપ છે. પરંતુ સંપૂર્ણ સાધ્ય સિદ્ધિ ઘરમાં પહેલાંજ જે સાધનધર્મની ઉપેક્ષા કરી તજી દે છે તે હતભાગ્ય ઉભય બ્રણ થાય છે. તેથી દ્વિવેકી સજ્જનો સ્વસાધ્ય સિદ્ધિ સુધી સત્ સાધનને ઉપગ પ્રમાદ રહિત કર્યા જ કરે છે. અને એમ કરીને અંતે સ્વસાધ્યની સિદ્ધિ કરે છે. તેજ વાતનું શાસ્ત્રકાર દષ્ટાંત વડે સમર્થન કરે છે.
गुरुत्वं स्वस्य नोदेति, शिक्षा सात्म्येन यावता ।
आत्मतत्त्वप्रकाशेन, तावत्सेव्यो गुरूचमः ।।५।। શદાર્થ-જ્યાં સુધી પોતાની ભૂલ પિતજ સુધારી શકે--પિતાની ભૂલ સુધારવા કેઈની પ્રેરણાની જરૂર રહેજ નહિ એવું આમતાવના પ્રકાશવડે–સ્વરૂપ બોધવડે પિતાને ગુરૂત્વ (ગુરુ) પ્રાપ્ત થાય નહિ ત્યાંસુધી મુમુક્ષુ-મુનિએ ઉત્તમ ગુરૂમહારાજની સેવા કર્યાજ કવી.
પરમાર્થ—–આત્માથી મુનિએ સદ્ગુરૂના ચરણ કમળની સેવા ત્યાં સુધી અને થડ અપ્રમત્તભાવે નિષ્કામ વૃત્તિથી કયી કરવી કે જ્યાંસુધી તેજ તે ગુરૂને પવિ પદને પ્રાપ્ત થઈ જાય,
For Private And Personal Use Only