Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ પ્રકાશ ૩ છતાં પણ નવ હણેરે, ધર્મ એ ક્ષત્રીના ખાસરે, અરાર તરણા નિત્ય ભખેરે, ભયભિત શસ્ત્ર ન પાસ; મૃગલાદિક હણુતાં થકાંરે, ક્ષાત્ર ધર્મના નાશરે. જીવતાં જે ચાકરી કરેરે, ચીને સેવે પાય; પશુ પ’ખીને જે હોરે, તે નર નરકે જાયરે. યજ્ઞાંતર નવરાત્રીમાંરે, પ્રાણીનેા વધ થાય; મૂળ છેદે ફળ નવ મળેરે, પશુ વિણ દેશ પીડાયરે. જળચર થળચર ખગ તણીરે, હિંસા ન કરે કાય; ફામ ખાદર જીવનીરે, પાળે! જયણા જોયરે, ધમૂળ ભાખી દયારે, પાપ મૂળ અભિમાન; સાંકળચંદ સા પ્રાણીમાંરે, સરખા જીવ સમાનરૈ. श्री ज्ञान सार सूत्र विवरणम् ત્યાગ. (૮) જૈન તત્ત્વ જ્ઞાન. (Jain Philosophy) (લેખક સન્મિત્ર કપુર વિજયજી) રત્નત્રયીવિણ સાધના, નિષ્ફળ કહી સદીવ; ભાવરયણનું નિધાન છે, જય જય સયમ જીવ-૧ જીદ્દાત્તમ ગુણમે રમે, તજી ઈંદ્રિય આરાસ; ચિર સમાધિ સતામે, જય જય સયમ વાંશ-રે For Private And Personal Use Only પ્રાણી ૪ પ્રાણી ૫ પ્રાણી ૬ પ્રાણી ૭ પ્રાણી ૮ પ્રાણી ૯ ઇન્દ્રિય દમન માટે શાસ્ત્રકારે કરેલા ઉપદેશ મુજબ જે ભવ્યાત્મા પ્રમળ પુ વડે મન અને ઇંદ્રિયા ઉપર કાબુ મેળવે છે, જે મન અને ઇન્દ્રિયને સ્વેચ્છા દીપણે વર્તવા નહિ દેતાં સ્વવ વર્તાવે છે, તેજ ખરેખર ત્યાગ--સંયમના અ ધિકારી ગણાય છે, તેજ ત્યાગ-સયમને ખરેખર દીપાવે છે અને લવ સંતતિને ન કરી નુક્રમે અણ્ય સુખના વિલાસી અને છે. તે ત્યાગ-સયમ કેવા પ્રકારને ? તેમાં કેવી નિઃસ્પૃહતાની જરૂર છે? અને તેથી કેવે! અસાધારણુ લાભ આત્મ મેળવી શકે છે? તેની ઝાંખી પ્રમાણિક એવા ગીતાર્થ પુરૂપાનાં વાવડે મૂત્ર આપી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36