________________
(૩૮) મારા પુત્ર અને પિત્રે રાજ્ય કરતા હોય, સૂર્યચન્દ્ર તપતા હોય ત્યાંસુધી પળાય અને માણસ તે પાળે એટલા માટે આ આજ્ઞાઓ કરવામાં આવે છે. માણસ૮ જે એ પાળશે તે ઈહલેકમાં તેમજ પરલોકમાં એનું કલ્યાણ થશે.”
અશકને પુત્ર યુIFત્તિ અંધ હોવાથી, મહારાજાની પછી એમની ગાદીએ એમના કાકા સાથ અને સતિ આવ્યા. રાજ્યના બે ભાગ થયા, પૂર્વ ભાગમાં દશરથે રાજ્ય કર્યું, પશ્ચિમ ભાગમાં સંઐતિએ. જેમકથામાં માત્ર સમ્મતિનું નામ છે, એણે ઉજનમાં રાજ્ય કર્યાનું અને પોતાના ધર્મને આશ્રય આપ્યાનું વર્ણવ્યું છે. પ્રખ્યાત સાધુ યુદતીએ એ રાજાને જૈનધર્મની દીક્ષા આપી હતી તથા એ રાજાએ અનેક જૈનમન્દિરે બંધાવ્યા હતાં એવી પણ કથા છે. મન્દિર બંધાવનાર તરીકે પાછળથી એની એટલી બધી ખ્યાતિ થયેલી કે જે મન્દિર બન્ધાવનારનું નામ ન જડે, તે મન્દિર એણે જ બન્ધાવેલું મનાય. વળી એવી પણ કથા છે કે એણે ધર્મપ્રચારનું કાર્ય ઉત્સાહભેર કરેલું અને આપેંતર - પ્રદેશમાં પણ એણે જેનવિહાર બન્ધાવેલા.
પછીના મર્યરાજાઓના સમયમાં અને એમના પછી જેમણે મગધ ઉપર રાજ્ય કરેલું તેમના સમયમાં જૈનધર્મની શી રિથતિ હતી તે વિષે બહુ થોડું જ જાણવામાં આવ્યું છે. ચીન જાત્રાળુ હ્યુનત્રયાંગે (Hiten Tsiang) ઈ. સ. ૬૨૯માં પણ વૈરાનમાં, રાગમાં, નાતમાં અને ફુવનમાં અનેક નિગ્રંથને ૯ જોયેલા. ત્યારપછી જૈનધર્મે પિતાના કાર્યક્ષેત્રનું મધ્યબિન્દુ પિતાની જન્મભૂમિમાંથી ધીરેધીરે ખસેડ્યું ને બીજા પ્રદેશ તરફ ફેરવ્યું.
ઓરિસ્સામાં જૈનધર્મ.
પ્રાચીનકાળે જૈનધર્મ શનિદેશમાં પ્રસર્યો હોય એમ જણાય છે, પછી ઓરિસ્સામાં આવેલા કટક પાસેના રિમાંથી મળી