________________
(૬૩ )
વિરૂદ્ધ. વેદના સિદ્ધાન્તા સામે પશુબલિને કારણે અને સમાજમાં બ્રાહ્મણા બીજા વર્ષાં કરતાં ઉંચું થાન દુખાવી બેઠા હતા એ પરિસ્થિતિને કારણે જૈનધર્મીને બ્રાહ્મણધર્મ સાથે યુદ્ધ ચાલતુ. ઔદ્ધો મ્ તત્ત્વને સ્વીકારતા નહાતા, અને તીર્થંકરાને બદલે બીજા મહાત્માઓને નિર્વાણના માર્ગ દેખાડનાર માનતા, એ તેમના સિદ્ધાન્તાને કારણે તેને બૌદ્ધધર્મ સાથે યુદ્ધ ચાલતું. ઔદ્ધધર્મે થાડા વખત સુધી તા જૈનધર્મ ઉપર એવું પ્રચણ્ડ દબાણ કર્યુ કે તેને પાતાના ક્ષેત્રના ઘણા પ્રદેશેા ખાલી કરવા પડ્યા, એની માતૃભૂમિ ઔદ્ધોનેાજ પ્રદેશ થઇ પડી ને ત્યાં એટલા બધા વિહાર બંધાયા કે તેથી એ પ્રદેશનું નામ જ વિદ્વાર પડી ગયુ; પણ વખત જતાં ત્યાંથી અને આસરવું પડયુ. દક્ષિણમાં ને પશ્ચિમમાં તા એ જૈનધની બરાબરી કરી શકયા જ નહાતા અને મારિતે ( આશરે ઇ. સ. ૭૦૦ ) અને શંન્ને ( ઈ.સ. ૭૮૮–૮૨૦) ઉથલા મારીને બ્રાહ્મણધમ ફ્રી સ્થાપ્યા ને આખા ભારતવર્ષમાંથી બૌદ્ધધર્મીને ખસતા કર્યા. આમ એ પાતાની જન્મભૂમિમાંથી અસ્ત પામ્યા. વૈદિક યજ્ઞકાણ્ડના પુનરૂદ્ધારક કુમારિલે અને માયાવાદના તથા બ્રહ્મવાદના સ્થાપનાર મહાન્ શંકરે પણ વૈધ વિરોધી જૈનધર્મની વિરૂદ્ધ પાતાનાં સર્વે શાસ્ત્રીય આયુધ વડે યુદ્ધ આરંભ્યુ.૪૨ નવીન મત વિરૂદ્ધ પ્રાચીન મતે આક્રમણ કર્યું ને એ આક્રમણ ધીરેધીરે એવું મળવાન થયું કે તેના દબાણથી જૈનધર્મને નમતુ આવુ પડયુ અને જો કે એણે બહુ બળથી પેાતાનું રક્ષણ કરવાના પ્રયત્ન કર્યા, છતાંયે અનેક રીતે એ નમળેા પડી ગયા ને ડગી ગયા.
બ્રાહ્મણધર્મના પુનરૂત્થાનને પરિણામે વૈષ્ણવ અને શૈવ સપ્રદાચા પણ નવે સ્વરૂપે ખળ પામ્યા. એ અને સમ્પ્રદાયાજૈનધર્મના ભયંકર શત્રુએ નિવડ્યા અને દખ્ખણમાં એટલે દક્ષિણ ભારતમાં એમણે જૈનધર્મ ઉપર પ્રચણ્ડ પ્રહાર કર્યાં.
નાનસન્વન્વરે અને શ્રઘ્વરે (છ મા સૈકામાં ) તેમજ સુન્દરમૂર્તિ એ ( ૮ મા કે ૯ મા સૈકામાં, મા વાપરે (૯૦૦ ના