Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 500
________________ ૭ (પૃ. ૧૦૨ ) H. Jacobi, Archive fir Riligionewissenschaft XVIII (૧૯૧૫) પૃ. ૨૭૫. - ૮ (પૃ. ૧૦૪) Weber: * Indische Studien” ૧૬, પૃ. ૨૧૫ થી. - ૯ (પૃ. ૧૫) “Report 1888/84” પૃ. ૧૨૯ ઉપર રા.ગો. ભાડારકરે જણાવ્યા પ્રમાણે વલ્લભીને સંધ મથુરાનાની પછી ભરાએલે; તારીખો ત્યારે ફેરવવાની રહી. - ૧૦ (પૃ. ૧૦૫) ત્યાં જ ભાષ્કારકર “Jaina Law” પૃ. ૩ ઉપર જ. લા. જૈનીએ આપેલી એક દિગમ્બર કથા પ્રમાણે વિ. સં. ૪૯ માં (ઇ. ૫. ૮ માં) ગ્રન્થ સંગ્રહાયા હેય. ૧૧ (પૃ ૧૦૭) Weber “Indische Studien” ૧૬ પૃ. ૩૪૯. ૧૨ (પૃ. ૧૧૧ ) અહીં સરખાવશે Leumann ZDMG ૪૬ પૃ. ૫૮૧ થી; “ Archives d'Etudes Orientales” Vol 18 ની Charpentier ની આવૃત્તિની ભૂમિકા ૧/૨; Schubring, Orienlalist-ische” Literatur Zitung 1924 સપ્ટે. પૃ. ૪૮૩ થી. ૧૩ (પૃ. ૧૧૨) Nahar and Ghosh “Epitome of J.” ના પરિશિષ્ટ પૃ. XXXVIII ઉપર ૩૬ જૈન-ઉપનિષદુનું પત્રક આપે છે.–ઘણું ધર્મગ્રન્થનાં પ્રાકૃત નામનાં સંસ્કૃત રૂપ અનિશ્ચિત છે. વળી એ ધર્મગ્રન્થના ક્રમમાં પણ ફેર છેઃ ઘણા વેતામ્બરે અંગ, ઉપાંગ, મૂલસૂત્ર, છેદસૂત્ર, પ્રકીર્ણ અને પછી બે સૂત્ર એ ક્રમે એ ગ્રન્થને મૂકે છેઃ સ્થાનકવાસીઓ આ ક્રમે મૂકે છેઃ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલસૂત્ર (ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, અનુગદ્વાર, ન%િ), ૪ દસૂત્ર (૧, ૩, ૪, ૫) અને આવશ્યક સૂત્ર સ્વતંત્ર રૂપે. ૧૪ (પૃ. ૧૧૩) H. Jacobi “The Kalpsutra of Bhadrabahu” પૃ. ૧૨ ઉપરનું પત્રક જોશે. ૧૫ (પૃ. ૧૧૪) Weber: “Indishe Studien” ૧૬ પૃ. ૩૪૪૩૫૪; V. Glasenapp : “Die Lehre Von Kalman” પૃ. ૯ થી. ૧૬ (પૃ. ૧૧૪) Weber “Indische Studien” ૧૬ ૫ ૨૧૯,

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532