Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 531
________________ ર૯ ( ૫ ૬૭) Frhr v. Kremer: “ Uber die Philcsophischen Gedichte des Abul alà maurry," Sitzuugberichte der Wiener A Kademic CXVII ભાગ ૬ (૧૮૮૯). ૩૦ (પૃ. ૪૬૭) અમિતગતિઃ “ સુભાષિતદેહ ” રર. ૩૧ ( પૃ. ૪૬૮ ) “ ઉત્તરાધ્યયન સૂત્ર” ૭: ૧૪ થી-મૈથ્ય ૨૫ ૧૪ અને લ્યુક ૧૯:૧૧; જોશે H. Jacobi, SBE ૪૫ પૃ. XLII. ૩૨ (પૃ. ૪૬૮) ચમ્પતરાય જેન: “Confluence of opposites પૃ. ૩૭૫. ૩૩ (પૃ. ૪૬૮ ) યુરોપના સાહિત્ય ઉપર વર્તમાનકાળમાં બૌદ્ધધર્મો જે અસર કરી છે તે જૈનધર્મો હજી સુધી નથી કરી. જૈનધર્મ વિષે ખ્યાલ આપનારૂં પ્રથમ અને એકમાત્ર પુસ્તકનો Ludwig Fahrenkrag નું “ Dschain Mahawir ” (“ Gott im Wandel der Leiten નું ૪ થું પુસ્તક ) જ મારા જાણ્યામાં તે આવ્યું છે. ખાસ સૂચના-આ નેટના પ્રથમના બે ફામમાં પૂછાંક લખેલા મેટરના છપાયા છે, તે સુધારવા રહી ગયા છે તેથી ઘણે ભાગે મૂકેલા પૃછાંકમાં બાર એાછા કરીને આ બુકમાં જોવાથી તે તે નોટનું સ્થાન મળી શકવા સંભવ છે. વળી નેટના આંકડા પણ કેટલાક મુકાયેલ નથી. પ્રફમાં રહી ગયા છે તેના પૃછાંક અનુમાનીક લખ્યા છે. તે સહેજ આગળ પાછળ જેવાથી નોટનું સ્થાન મળી આવશે.

Loading...

Page Navigation
1 ... 529 530 531 532