Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 502
________________ રછ (પૃ. ૧૨૬) R. Simon : “Zeitochr. Indologie ૨ (૧૯૨૩) પૃ. ૧૬૦. ૨૮: (પૃ. ૧૨૬) બી. શેષાગિરિ રાવ: “Andhra Karnata 'J.” પૃ. ૯૮. ૨૯ (પૃ. ૧૨૭) આ ગ્રન્થમાંથી તેમજ ઇન્દ્રભૂતિના “ જીન સંહિતા” માંથી, સેમસેનના “ત્રવર્ણચાર” માંથી અને જિનસેનના “આદિપુરાણ” માંથી મળી આવતાં વારસાઈ હક્કનાં વાકયોનાં અવતરણ, દિલ્લીમાં પ્રકટ થએલા “Jaina Law” નામે સંગ્રહમાં આપ્યાં છે. ૩૦ (પૃ. ૧૨૭) અમદાવાદવાળી ૧૯૦૬ ની આવૃત્તિનું પૃ. ૧૫૧, ૧૭૪ જુએ. ૩૧ (પૃ. ૧૨૭) આ પ્રકારના અનેક ગ્રન્થનાં નામ W. Kirfel “Kosmograpic der Inder” માં પૃ. ૨૦૮ ઉપર આપે છે. - ૩૨ (પૃ. ૧૨૭) જેન જ્યોતિર્વિવા વિષે સરખાવશે E. Leumann: “Beziehungen der Jaina Literatur zu Anderen Literaturkreisen Indiens " III ( Acts du VIe Congres. des Orientalistes III, 2, p. 469-564, Leiden 1885 ). - ૩૩ (પૃ. ૧૨૭) મહાવીરાચાર્યના “ગણિતસારસંગ્રહ”ની એમ. રંગાચાર્યની મદ્રાસની (૧૯૧૨ ની) આવૃત્તિ અને તેનું ભાષાન્તર. જૈન ગણિત વિષે વળી સરખાવશે જ. લા. જૈનીની “ Jaina Gem Dictionary” ના પૃષ્ઠ ૧૪૦ થી આપેલું “Brief Statement of 21 kinds of numbers.” ૩૪ (પૃ. ૧૨૭) પરમાણુખંડ–શસ્ત્રિશિકા, પુદગલ-શં, નિગોડશં, (શ્રી આત્માનન્દ-ગ્રન્થરત્નમાલામાં પ્રકટ થએલું ૧૩ મું પુસ્તક). ૩૫ (પૃ. ૧૨૭) Guerinotઃ “ La doctrine des étres Vivants dans la religion Jaina " ( Rev. de L'historie des Religions, 47, Paris, 1903). 35 ( 4. 922 Rice :.- History of Kanarese Literature” પૃ. ૩૭, ૪૫. પૂજ્યપાદનું નામ આજે પણ જેમાં પ્રખ્યાત છે; અને જે વૈદ્યો એમને અનુસરે છે અને એમની વિધિએ ઔષધ કરે છે, તેમની સેવા પ્રકારની જાહેરાતો જૈન પામાં હેય છે: Jaina Ga

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532