Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 521
________________ ૭૯ (પૃ. ૩૬૦) Miles “Transact. of the RAS” III પૃ. ૩૫૮ થી (અને તેમાં જ II ૪૧૪ થી Delamaire પણ) અનેક વાતો અને પેટાવાતે ગણવે છે. ૮૦ (પૃ. ૩૬૦) જે સાહિત્ય મળ્યાં છે તે આ પ્રમાણે છે: ધર્મ સાગરને “Sonne fur die Eulen der Irrlehren (મિથ્યાજ્ઞાન-ઉલૂક -દિનકર ?) નામે વેતામ્બર કલમે ૧૫૭૩ માં લખાયેલ ગ્રન્થ ( Weber, Sitzungsber, der Berliner Akademic ૧૮૮૨, પૃ. ૭૯૬). આ ગ્રન્થમાં ૧૦ નાત સંબંધે વાત છે; ધર્મસાગરના સમયમાં જે નાતેનું કશું મહત્ત્વ નહિ હશે, તેનું એમાં વર્ણન નથી; એ સમય પછીના કાળમાં જે ઉત્પન્ન થઈ હશે તેનું વર્ણન તો સ્વાભાવિક રીતે જ ના હોય. એ જ રીતને બીજો ગ્રન્થ દેવસેનને “દર્શનસાર” છે, એ વિક્રમ પછી ૯૯૦ માં (ઇ. સ. ૧૯૪૭ માં?) લખાયે હશે. હરિભદ્રના “પડ્રદર્શન સમુચ્ચય” ઉપરની ગુણરત્નની ટીકામાં પણ આ સંબંધે કંઇક હકીકત છે. આ ગ્રન્થમાં સાલો આપી નથી તે કંઇક અંશે અને અનિશ્ચિત ભાવે Census of India ના રિપેર્ટોમાંથી અને ગેઝેટીઅરમાંથી, Nahar and Ghosh ની નેંધામાંથી તેમજ આચાર્ય વિજયઈન્દ્ર તેમજ રા. છોટેલાલ જેન સાથેના પત્રવ્યવહારમાંથી મેળવી લીધી છે ને તે માટે તેમને આભાર માનું છું. ( ૮૧ (પૃ. ૩૬૩) “ Archiv Pir Religionwissens chapt” XVIII (૧૯૧૫) પૃ. ૨૭૨. વળી જેશે “Census of India” ૧૯૨૧ Vol I માં પરિશિષ્ટ ૪. ૮૨ (પૃ. ૩૬૫) દેવસેનઃ “ દર્શન સાર” અને હરિભકના “વફદર્શન સમુચ્ચય” ઉપર ગુણરત્નની ટીકા? ૪ આરમ્ભ. ૮૩ (પૃ. ૩૬૬) વિજયેન્દ્ર સાથેના પત્રવ્યવહારને અનુસરી. ૮૪ ( ૩૬ ) જ. લા. જૈની, Ind. Antig. ૩૩ (૧૯૦૪) પૃ. ૩૦ થી. અધ્યાય ૬-કર્મકાડ ૧ ( ૩૬૮) “યોગશાસ્ત્ર” માંથી અવતરણ ( ન્યાયવિજયના નદર્શને” માંથી [ “ધર્મનીતિ ગ્રંથાવળી” પુસ્તક ૧ અમદાવાદ ૧૨] ૫ ૪૮),

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532