Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 515
________________ ૧૦૦ થી), હેમચન્દ્રના પરિશિષ્ટપર્વ” ના યાકેબીના પૃથક્કરણમાં તેમજ બીજે સ્થળે મળી આવશે ૮૧ (પૃ. ૩૧૫) ભાવિ ઉતસર્પિણની વિવિધ ઘટનાઓ બનવાના સમય વિવિધ ગ્રન્થમાં વિવિધ આપ્યા છે. કેટલાકને મતે કલ્યાણુજનક વૃષ્ટિ દુઃષમદુઃષમા આરાના અંતમાં વરસે છે. કુલકરે દુષમામાં અવતરે છે, ઈત્યાદિ (જેશ ઉત્તરપુરાણ ૭૬ : ૪૫૪ થી). ૮૨ (પૃ. ૩૧૮) હેમચન્દ્રને “અભિધાનચિન્તામણિ” પ૩-૮૬; લોકપ્રકાશ” ૩૪ : ર૯૭ થી; “પ્રવચનસારોદ્ધાર” ૧ સૂત્ર ૪૫૭ થી, ઉત્તરપુરાણ” ૭૬૯ ૪૭૭ થી. પૃ. ૩૧૯ ) “પ્રકરણરત્નાકર” ભાગ ૨ નં. ૬૧, ૨, ૧૮, એ જ ગ્રન્થમાં એ જ પ્રકારના બીજા લોક. ૮૪ (પૃ. ૩૨૦ ) હરિભદ્ર : “લોકતત્વનિર્ણય ” ૧ : ૩૮ ( Sauli, GSAI ૧૮ [ ૧૯૦૫] પૃ. ૨૭૮). ૮૫ (પૃ ૩૨૦) Herbert Warren: Jainism in Western Garb, as a solution to life's great problems ” ( Madras 1912). ૮૬ (પૃ. ૩ર) 0. Pertold: “The Place and Importance of Jainism in the Comparative Science of Religions” (Bhavnagar, 0. J.), ખાસ કરીને પૃ. ૪ થી. ૮૭ (પૃ. ૩૨૧) “બ્રહ્મસૂત્ર” ૨ઃ ૨ઃ ૩૩ ઉપર શંકરાચાર્યની ટીકા; કબીર, બીજક, રમનિની ૩૦ (અહમદશાહની આવૃત્તિ, કાનપુર ૧૯૧૧ ) દયાનન્દ સરસ્વતી, ખાસ કરીને “ સત્યાર્થપ્રકાશ” ના ૧૨ મા સમુલ્લાસમાં. " ( 4 322) E. Washburn Hopkins : “ The Reo ligions of India” (Bosten and London ૧૮૮૫) પૃ. ૨૯૬. અધ્યાય પસંધ, - ૧ (પૃ. ૩૨૨) સમન્તભદ્રઃ “રત્નકરંડ-શ્રાવકાચાર ” ૧૨૦. 2 ( ¥. 322 ) Georg Bühler : “ Uber die indische Sekte der Jaina ” પૃ. ૩૬. -

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532