Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 491
________________ laneous Essay” (London 11887, 1878) અને તેના " Essays on the Religion and Philosophy of the Hindus” (Leipzig 1858) એમાં છપાયા છે. ૩ (પૃ. ૧૪). H. H Wilson : “ Asiatic Researches” XVI, XVII ( કલકત્તા ૧૮૨૮, ૧૮૩૨ ); તેજ લેખકના “Sketch of the Religions sects of the Hindus” (લંડન ૧૮૬૨) એમાં ફરી છપાયા છે. ૪ (પૃ. ૧૫ ). વેબરના અને તેના અનુયાયીઓના જૈન-સંશોધન Hey à 772412. E. Windioch: Geschichte der SanskritPhilologie und Indischen Altertumskunde" ( Strassburg ૧૯૧૭) પૃ. ૩૪૬ થી. અધ્યાય –ઇતિહાસ ૧ (પૃ. ૧૯) “Alberunis India” Ed. Sachaw ને. અંગ્રેજી અનુવાદ (લંડન ૧૮૮૮) II પૃ. ૧૦. ૨. (પૃ. ૨૩) પાર્શ્વની પૂર્વેના તીર્થકરોના-રૂષભના, અરિષ્ટનેમિ વગેરેના-ઇતિહાસને નિર્ણય કરવા આધુનિક જૈન લેખકે મથે છે અને વેદ વગેરે પ્રાચીન સાહિત્ય ગ્રન્થમાં તીર્થકરોનાં નામ છે એમ બતાવવાનું સાહસ કરે છે, જેમકે બરડીઆદ “ History. of Jainism” પૃ. ૧૫; Seeker : “ Notes on the Sthanakwasi Jains” . 96; ન્યાયવિજયના “અધ્યાત્મતત્ત્વાવલોક” ઉપર મહેતાને ઉપઘાત, પૃ. IV: “ Mithya Khandan containing the Origin of Jainism ” (Ludhiana ૧૯૧૪) એ પુસ્તકમાં શ્રી પ્રેમચંદ (પાછલું નામ, નાનકચંદ) જૈનદષ્ટિએ આ વિષયને વિગતવાર ચર્ચે છે–મુનાતરશના એવો ઉલલેખ ઋગ્વદ ૧૦ : ૧૩૬ : ૨ માં જોઈને A. Weber ને પણ લાગ્યું કે એ ઉલ્લેખ દિગમ્બર જૈને વિષે છે (એને નિબંધ મur indischen Religious-geschickte,” Drische Revue 1899. ખાસ આવૃત્તિના પૃ. ૨૧ ઉપર). (પૃ. ૨૩) બિમલ ચરણ હૈએ “Historical Gleanings” (કલકત્તા ૧૯૨૨) એમાં આપેલા છેવટના એકીકરણમાં પૃ. ૭૬ થી સરખાવશો.

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532