________________
laneous Essay” (London 11887, 1878) અને તેના " Essays on the Religion and Philosophy of the Hindus” (Leipzig 1858) એમાં છપાયા છે.
૩ (પૃ. ૧૪). H. H Wilson : “ Asiatic Researches” XVI, XVII ( કલકત્તા ૧૮૨૮, ૧૮૩૨ ); તેજ લેખકના “Sketch of the Religions sects of the Hindus” (લંડન ૧૮૬૨) એમાં ફરી છપાયા છે.
૪ (પૃ. ૧૫ ). વેબરના અને તેના અનુયાયીઓના જૈન-સંશોધન Hey à 772412. E. Windioch: Geschichte der SanskritPhilologie und Indischen Altertumskunde" ( Strassburg ૧૯૧૭) પૃ. ૩૪૬ થી.
અધ્યાય –ઇતિહાસ ૧ (પૃ. ૧૯) “Alberunis India” Ed. Sachaw ને. અંગ્રેજી અનુવાદ (લંડન ૧૮૮૮) II પૃ. ૧૦.
૨. (પૃ. ૨૩) પાર્શ્વની પૂર્વેના તીર્થકરોના-રૂષભના, અરિષ્ટનેમિ વગેરેના-ઇતિહાસને નિર્ણય કરવા આધુનિક જૈન લેખકે મથે છે અને વેદ વગેરે પ્રાચીન સાહિત્ય ગ્રન્થમાં તીર્થકરોનાં નામ છે એમ બતાવવાનું સાહસ કરે છે, જેમકે બરડીઆદ “ History. of Jainism” પૃ. ૧૫; Seeker : “ Notes on the Sthanakwasi Jains” . 96; ન્યાયવિજયના “અધ્યાત્મતત્ત્વાવલોક” ઉપર મહેતાને ઉપઘાત, પૃ. IV: “ Mithya Khandan containing the Origin of Jainism ” (Ludhiana ૧૯૧૪) એ પુસ્તકમાં શ્રી પ્રેમચંદ (પાછલું નામ, નાનકચંદ) જૈનદષ્ટિએ આ વિષયને વિગતવાર ચર્ચે છે–મુનાતરશના
એવો ઉલલેખ ઋગ્વદ ૧૦ : ૧૩૬ : ૨ માં જોઈને A. Weber ને પણ લાગ્યું કે એ ઉલ્લેખ દિગમ્બર જૈને વિષે છે (એને નિબંધ મur indischen Religious-geschickte,” Drische Revue 1899. ખાસ આવૃત્તિના પૃ. ૨૧ ઉપર).
(પૃ. ૨૩) બિમલ ચરણ હૈએ “Historical Gleanings” (કલકત્તા ૧૯૨૨) એમાં આપેલા છેવટના એકીકરણમાં પૃ. ૭૬ થી સરખાવશો.