________________
एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो,
मंगलाणं च सव्वेसिं, पढ़मं हवइ मंगलं ॥ પરમેષ્ટી મંત્ર જૈન ધર્મના પાંચેય ગણના અગ્રપુરૂષને માટે સામાન્ય છે; એમાંના એકેક ગણુને માટે અથવા એ ગણના અમુક પુરૂષને માટે બીજાં ભજને અને માત્ર છે.
વર્તમાન અવસર્પિણના ૨૪ તીર્થકરની સ્તુતિઓ પદ્યમાં અને ગદ્યમાં અનેક છે. એક શર્કસ્તવના આદિ શબ્દ નમોહ્યુ છે, તેથી તે સ્તવનું નામ પણ તે જ પી ગયું છે. એ સ્તવ બહુ પ્રખ્યાત છે અને અનેક ક્રિયાઓમાં તેને ઉપયોગ થાય છે. એ સ્તવમાં અહંની અનેક નામે, તીર્થકર સ્વરૂપે, જિન સ્વરૂપે, બુદ્ધ સ્વરૂપે સ્તુતિ કરી છે અને અંલકારેથી એની ભાષા સુન્દર બનાવી છે, જેમકે-“મનુષ્યોમાં સિંહ, શ્રેષ્ઠ મનુષ્યમાં પદ્મ, શ્રેષ્ઠ મનુષ્યમાં હાથી, શાસ્ત્રની દિશાઓના ચકવર્તી “ ઇત્યાદિ. સો શબ્દથી શરૂ થતું અને પ્રાકૃત માં રચાયેલા એક તેત્રમાં તીર્થકરને જગટ્યકાશ કહ્યા છે અને ત્યારપછી અનુક્રમે એમનાં ૨૪ નામ ગણાવ્યાં છે. પછીના કાળના કવિઓએ સંસ્કૃતમાં અને આધુનિક ભાષાઓમાં એકેક કે અનેક શ્લોકે રચીને ૨૪ તીર્થકરનાં સ્તવન ગાયાં છે.
તેવીજ રીતે સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓએ બીજા પરમેષ્ઠીઓ તેમજ શ્રુતદેવતા, ક્ષેત્રદેવતા, યક્ષે આદિનાં પણ તેત્રે રચાયાં છે, જો કે તીર્થકરેના જેટલાં તે નહિ જ. વળી તીર્થસ્થાનનાં પણ સ્તવન ગવાયાં છે. પ્રખ્યાત વિજ સૂત્રમાં બધાં તીર્થોની અને અધલેકમાંની, મધ્યલેકમાંની અને ઉર્ધલેકમની સર્વે પ્રતિમાઓની સ્તુતિ કરી છે. બાવતિ સારું સૂત્રમાં અધે, મધ્ય અને ઉર્વલેકમાંનાં બધાં ચૈત્યેની સ્તુતિ કરી છે. ખુદ જૈનવિદ્યા વિષે મંત્ર અને સૂત્રે છે. એક બહુ પ્રખ્યાત લેકમાં કહ્યું છે કે –
શુભ આશીર્વાદ દેનારી, જ્ઞાનનું મૂળ અને જેની હું પૂજા કરું છું. તે શુદ્ધ ધર્મને આપનારી જેનવિદ્યાને વિજય હો.