________________
(૩૫૩) બ્રહ્મચર્યવ્રત પાળતે શ્રાવક દિગમ્બરેશમાં પુરોહિતનું કાર્ય કરી શકે છે. તે રાતાં વસ્ત્ર પહેરે છે ને સ્વામી કહેવાય છે. પણ તે ગૃહસ્થનાં ઘરમાં કે દેવાલયમાં પુરોહિતે કરાવવાની ક્રિયાઓ કરાવી શકતો નથી.
દક્ષિણ ભારતમાં દિગમ્બરની સ્થિતિ જુદા પ્રકારની છે. નીચે જણાવેલી હકીકત સાચી હોય તે ત્યાં પુરોહિ નું રથાન વંશપરંપરાથી ઉતરે છે અને તેમાં સાધુઓ પણ હોય છે. ક્રાન્સિસ (W. Francis) તે સંબંધે Gazetteer of the south arcot માં આ પ્રમાણે હકીકત આપે છે: “ત્યાં પુરે હિતેના વર્ગો કહેલા છે. આમાંને સૌથી મટે “અચકને (વાડયાર) વર્ગ છે. એ લેક દેવાલયમાં ક્રિયા કરે છે. શ્રાવક અર્ચક થઈ શકે નહિ, કારણ કે અર્જકની જુદી નાત હોય છે. શ્રાવકે અર્શકોની સાથે રેટીવહેવાર રાખે છે, પણ બેટીવહેવાર રાખતા નથી, તેથી પિતાના પુત્રોને માટે કન્યા મેળવતાં અર્ચને બહુ મુશ્કેલી પડે છે ને કઈ કઈ વાર તે ૨૦૦-૩૦૦ રૂપિયા દેવા પડે છે. અર્ચક પિતાનાથી છેક પાસેના ઉંચા વર્ગના પુરોહિતવર્ગમાં ચી શકે ને ત્યારે “અન્નમ ” કે “અનુવતિ (અનુવિરતિ)” એટલે એક પ્રકારના ત્યાગી થઈ શકે. એ પ્રકારના ત્યાગી પણ લગ્ન કરી શકે પણ પિતાના આચારમાં એને અમુક વિધિ પાળવા પડે. આ અન્નમ આ ત્રણમાંના સાથી ઉપલા વર્ગમાં જઈ શકે અને નિ વણી અથવા મુનિ થઈ શકે એટલે સંસારત્યાગી સાધુનું જીવન જીવી શકે. એ સાધુઓ પોતાના વાળ કાતરી નાખે છે અને રાતાં વસ્ત્ર પહેરે છે. તેઓ પિત્તળનું પાત્ર અને મેરનાં પીંછાની સાવરણ રાખે છે, અને જ્યાં બેસવાના હોય ત્યાં કે જીવની હિંસા થાય નહિ એટલા માટે, બેસતા પહેલાં એ સાવરણીથી વાળી નાખે છે. નમસ્કાર કરીને બધા શ્રાવકે એમને વન્દન કરે છે; સંઘ તરફથી એમને નિર્વાહ થાય છે... ... ...જેનોમાં અગ્રેસર “મહાધિપતિ” હોય છે તે મેટાં મેટાં જૈન ગામ ઉપર સત્તા ભેગવે છે ને તેમને વહીવટ ચલાવે છે. મહાધિપતિને
૫