________________
(૧૬૩) એના ત્રણ ભેદ છે. રાત્રિ મોનય કર્મ જીવને ધાર્મિક વિધિઓ ચાલતાં રેકે છે. તેમાં ૧૬ વષયના, ૬ નોષાયના અને ૩ વેદના મળી ૨૫ ભેદ છે,
કષાયના ૪ ભેદ છે. ગોધ, માન, માયા અને સોમ. એ પ્રત્યેકના વળી ચાર ચાર પ્રકાર છે, તેથી એકંદરે ૧૬ પ્રકારના કષાય છે.
નેકષાય તે કષાયના સહચારી છ પ્રકારે છે. તે રથ, તિ, સાતિ, શાક, મચ અને ગુગુણા છે.
ત્રણ જાતિને અનુસરતા વેદના ૩ ભેદ છે (સ્ત્રી વેદ, પુરૂષ વેદ ને નપુંસક વેદ).
૫ આયુષ્કર્મ સેવ, મનુષ્ય, તિર્યા રે ના જીવનની અમુક મર્યાદા જીવને બાંધી આપે છે અને તેથી આ કર્મના ચાર ભેદ છે.
એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આયુષ્કર્મ જીવનકાળનાં વર્ષની નહિ, પણ જીવનક્ષેત્રના વિસ્તારની મર્યાદા બાંધે છે. જેમકેતળાવમાં તરવા પેસતાં એને તરતાં કેટલો સમય લાગશે તેને નહિ, પણ એમાં કેટલું તરવાનું છે તેને નજરમાં રાખીએ, તેમ જીવન જીવતાં કેટલાં વર્ષ જીવવાનું છે એને નહિ, પણ હજી કેટલું જીવન જીવવાનું છે તેને નિર્ણય આ કર્મ કરે છે.
૬ નામકર્મ–જીવને જુદી જુદી યોનિમાં જુદે જુદે પ્રકારે જન્મ આપે છે. એના ૩ ભેદ છે.
૧–૪ જતિનામ કમ દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી ચેનિમાં જન્મ આપે છે.
૫-૮ નુપૂર્વી નામકર્મથી એક ભવ પૂરો થતાં, જીવ ત્યાંથી પિતાના નવા ભવને સ્થાને પહોંચે છે ને ત્યાં દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી યોનિમાં જન્મ પામે છે. ૧૫
૯–૧૩ ગતિ નામકર્મથી છવ ૧, ૨, ૩, ૪, કે ૫ ઇંદ્રિયવાળી એનિમાં જન્મ પામે છે.