________________
( ૧૬૪) ૧૪–૧૮ સરનામકર્મથી ચૌહારવ, ઝા, શાદાર, તૈના કે શર્મા એ પાંચ પ્રકારનાં શરીરમાંથી એક કે અનેકને ધારણ કરે છે.
૧૯-૨૩ વપન નામકર્મથી પાછલા ભવના કાર્મણ શરીર સાથે નવા ભવના શરીર સાથેનો સંબંધ જોડાઈને નિરન્તર અખંડ જળવાય છે. શરીરના પાંચ પ્રકારને અનુસરીને આ કર્મના પણ પાંચ પ્રકાર છે.
૨૪-૨૮ સંઘતન નામકર્મથી પાંચ પ્રકારનાં શરીર સંબંધી પુગળને સંબંધ થાય છે.
૨–૩૧ નામકમથી દારિક, વૈકિય કે આહારક શરીરનાં હાથ, પગ, ગળું, છાતી, પેટ, માથું વગેરે અંગ તથા આંગળીઓ વગેરે ઉપાંગ બને છે (બીજા શરીરને અંગ હોતાં નથી).
૩ર-૩૭ સંસ્થાના નામકર્મથી શરીરનાં છ પ્રકારના સંસ્થાન બંધાય છે
૩૮-૪૩ સંદૃનન નામકર્મથી શરીરનાં છ પ્રકારના બંધારણ બંધાય છે
૪૪-૪૮ વર્ણ નામકથી ૫ પ્રકારના વર્ણ બંધાય છે ૪૯–૧૦ શપ નામકર્મથી ૨ પ્રકારના ગંધ બંધાય છે ૫૧-૫૫ રસ નામકર્મથી ૫ પ્રકારના રસ બંધાય છે ૫૬-૬૩ અર્શ નામકર્મથી ૮ પ્રકારના સ્પર્શ બંધાય છે
૬૪-૬૫ વિદ્યાયોતિ નામકર્મથી હાથી કે હંસ જેવી શુભ અથવા ઉંટ કે ગધેડા જેવી અશુભ ચાલવાની ગતિ મળે છે.
૬૬ ત્રણ નામકર્મથી ઈચ્છા પ્રમાણે હલાવી ચલાવી શકાય એવાં શરીર પમાય છે.
૬૭ રાવર નામકર્મથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને વૃક્ષ રૂપ સ્થાવર શરીર પમાય છે.