Book Title: Jain Darshan Mimansa ane Anya Lekho Author(s): Fatehchand Z Shah Publisher: Jain Atmanand Sabha View full book textPage 6
________________ COD voc pede સ મ પ્ ણુ સ્વ. પ. પૂ. ઉ. શ્રી વીરવિજયજીના અમર આત્મા પ્રતિ ૧૦૦ Doooo Jain Education International આપશ્રી ભાવનગરમાં સ. ૧૯૭૦ માં પૂ. પં. શ્રી દાનવિજયજી, પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી તથા પૂ. મુ. શ્રી રામવિજયજી વિગેરે મુનિરાજો સાથે ચાતુર્માસ હતા. તે પ્રસગે અમારા સ્વ. પૂ. પિતાશ્રીના સંકલ્પાનુસાર આપશ્રીને અમારા તરફથી સં. ૧૯૭૧ માં ભાવનગરથી શ્રી સિદ્ધગિરિજી તરફ છરી પાળતા સંધમાં પધારવા શ્રી સંધ સમક્ષ વિનંતિ કરવામાં આવી. આપશ્રીએ તે માન્ય કરી અમારા ઉપર આધ્યાત્મિક ઉપકાર કર્યા હતા; પાષ શુક્લ એકાદશી એપ્રથમ તીર્થંકર સિદ્ધગિરિ-તિર્થાધિરાજ શ્રી આદિનાથ પ્રભુની સમક્ષ અમાને સહકુટુંબ તીમાલા પરિધાન કરાવ્યું હતું. તે ચતુર્વિધ સ ંઘસેવાના મંગલમય પ્રસ ંગને સ્મૃતિમાં લાવી આપના અમર આત્મા પ્રતિ અત્યંત આભારના નિદર્શનપૂર્ણાંક પ્રસ્તુત ભાવ-વંદનાંજલિ સમર્પીને યત્કિંચિત કૃતાર્થતા અનુભવું છું. મુંબઇ, સ. ૨૦૧૭ આશ્વિન શુકલ દશમી (વિજ્યાદશમી ) લિ. સેવક, ફતેહુચંદ્ર અવેરભાઇની આત્મવંદના. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 226