Book Title: Jailer Author(s): Abhayshekharsuri Publisher: Bhuvane Dharmjaykar Prakashan View full book textPage 8
________________ -: અભિપ્રાય :દેખાવમાં નાની લાગતી પુસ્તિકા, એની કામગીરી જોવા જોઈએ તો જાણે લાખો ટન સંકલેશો - ઉદ્વેગો, ક્રોધાનુબંધોને નિકાલ કરવાની ફેકટરી ન હોય તેવું લાગ્યા વિના રહે નહીં. છ કર્મગ્રંથોનું વલોણું કરી માખણ મેળવવામાં આવે તેનું નામ એટલે “જેલર પુસ્તિકા. - એક વાંચક.. * ગુરુદેવ! આ પુસ્તક વાંચ્યા પછી એના સ્વભાવમાં એટલો બધો change આવી ગયો છે જેનું એને ખુદને આશ્ચર્ય થાય છે ને અમને ખૂબ શાંતિ અનુભવાય છે. - એક વાંચક બહેનના પતિદેવ -: સમર્પણ :અમીચંદની અમીદ્રષ્ટિ, ગુણસેન - અગ્નિશર્મા વગેરે પુસ્તકો અને દિવ્યદર્શન સાપ્તાહિકના અનેક અગ્રલેખો દ્વારા કૈક વૈરીઓના વેરને ક્ષમા અને મૈત્રીમાં રૂપાંતરિત કરી દેનારા સ્વ. પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને તેઓશ્રીના હોટ ફેવરીટ વિષયરૂપ ક્ષમા - મૈત્રી પરના, તેઓશ્રીના જ વિચારબીજમાંથી પાંગરેલો આ નિબંધ તેઓશ્રીને શ્રદ્ધા – આદર - ભક્તિ સહિત સમર્પિત કરતાં આનંદ અનુભવું છું. - અભયશેખર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 124