Book Title: Jailer
Author(s): Abhayshekharsuri
Publisher: Bhuvane Dharmjaykar Prakashan

View full book text
Previous | Next

Page 62
________________ જોઈએ કે “જીવડા ! શા માટે આકળો થાય છે ? સજા પૂરી થશે એટલે છૂટકારો થઈ જ જવાનો છે. ક્યારેક અપરાધને અનુસરીને સજા લાંબી હોય તો જિંદગીના છેડા સુધી પણ સજા રહે. અકળાવું ન જોઈએ. • ચિંe nી ટી એમ ને ગજ બંધ ોગ્ય તો? “એટલે અન્યો તરફથી થતા ત્રાસને સમતાપૂર્વક સહી લેવો એ આત્મહિતનો શોર્ટકટ છે.' એવું વિધાન કરવામાં પણ કોઈ અતિશયોક્તિ જણાતી નથી. વર્ષોના વર્ષો સુધી સુંદર સાધના કરવા છતાં નહીં પ્રગટેલું કેવલજ્ઞાન, ઉપસર્ગકાળે સમતા રાખવાના પ્રભાવે બહુ જ અલ્પકાળમાં પ્રગટ થઈ જાય છે એ વાત ઝાંઝરીયા મુનિ, અંધકસૂરિના પાંચસો શિષ્યો, અંધકઋષિ વગેરે ઢગલાબંધ દૃષ્ટાંતોમાં પ્રતીત થાય છે. એટલે ભયંકર ત્રાસ, વારંવાર ત્રાસ અને એ પણ વર્ષોના વર્ષો વીતવા છતાં લંબાયા જ કરે, ક્યાંય છેડો જણાતો ન હોય, તો પણ સહનશીલતા કેળવવી, અકળાવું નહીં, સમતા જાળવવી, આ એ ત્રાસનો અંત લાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એના બદલે જેઓ ત્રાસને - દુઃખને રડ્યા કરે છે અને દુઃખ દેનારને ધિક્કાર્યા કરે છે તેઓને પછીના જન્મોમાં પણ ત્રાસ અને રડવાનું ચાલુ જ રહે ૫૪ ( જેલર) જીવને ભવ્ય ઈનામોથી નવાજીને અત્યત સન્માનનાય સ્થાન પર મૂકી દે છે. તો આ અનુમાનમાં કશું વાંધાજનક જણાતું નથી. એટલે અન્યો તરફથી થતા ત્રાસને સમતાપૂર્વક સહી લેવો એ આત્મહિતનો શોર્ટકટ છે.” એવું વિધાન કરવામાં પણ કોઈ અતિશયોક્તિ જણાતી નથી. વર્ષોના વર્ષો સુધી સુંદર સાધના કરવા છતાં નહીં પ્રગટેલું કેવલજ્ઞાન, ઉપસર્ગકાળે સમતા રાખવાના પ્રભાવે બહુ જ અલ્પકાળમાં પ્રગટ થઈ જાય છે એ વાત ઝાંઝરીયા મુનિ, અંધકસૂરિના પાંચસો શિષ્યો, ખંધકઋષિ વગેરે ઢગલાબંધ દૃષ્ટાંતોમાં પ્રતીત થાય છે. એટલે ભયંકર ત્રાસ, વારંવાર ત્રાસ અને એ પણ વર્ષોના વર્ષો વીતવા છતાં લંબાયા જ કરે, ક્યાંય છેડો જણાતો ન હોય, તો પણ સહનશીલતા કેળવવી, અકળાવું નહીં, સમતા જાળવવી, આ એ ત્રાસનો અંત લાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એના બદલે જેઓ ત્રાસને - દુઃખને રડ્યા કરે છે અને દુઃખ દેનારને ધિક્કાર્યા કરે છે તેઓને પછીના જન્મોમાં પણ ત્રાસ અને રડવાનું ચાલુ જ રહે ૫૪ Jain Education International For Personal & Private Use Only જેલર. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124