________________
જોઈએ કે “જીવડા ! શા માટે આકળો થાય છે ? સજા પૂરી થશે એટલે છૂટકારો થઈ જ જવાનો છે. ક્યારેક અપરાધને અનુસરીને સજા લાંબી હોય તો જિંદગીના છેડા સુધી પણ સજા રહે. અકળાવું ન જોઈએ.
• ચિંe nી ટી એમ ને ગજ બંધ ોગ્ય તો? “એટલે અન્યો તરફથી થતા ત્રાસને સમતાપૂર્વક સહી લેવો એ આત્મહિતનો શોર્ટકટ છે.' એવું વિધાન કરવામાં પણ કોઈ અતિશયોક્તિ જણાતી નથી. વર્ષોના વર્ષો સુધી સુંદર સાધના કરવા છતાં નહીં પ્રગટેલું કેવલજ્ઞાન, ઉપસર્ગકાળે સમતા રાખવાના પ્રભાવે બહુ જ અલ્પકાળમાં પ્રગટ થઈ જાય છે એ વાત ઝાંઝરીયા મુનિ, અંધકસૂરિના પાંચસો શિષ્યો, અંધકઋષિ વગેરે ઢગલાબંધ દૃષ્ટાંતોમાં પ્રતીત થાય છે.
એટલે ભયંકર ત્રાસ, વારંવાર ત્રાસ અને એ પણ વર્ષોના વર્ષો વીતવા છતાં લંબાયા જ કરે, ક્યાંય છેડો જણાતો ન હોય, તો પણ સહનશીલતા કેળવવી, અકળાવું નહીં, સમતા જાળવવી, આ એ ત્રાસનો અંત લાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એના બદલે જેઓ ત્રાસને - દુઃખને રડ્યા કરે છે અને દુઃખ દેનારને ધિક્કાર્યા કરે છે તેઓને પછીના જન્મોમાં પણ ત્રાસ અને રડવાનું ચાલુ જ રહે
૫૪
( જેલર)
જીવને ભવ્ય ઈનામોથી નવાજીને અત્યત સન્માનનાય સ્થાન પર મૂકી દે છે. તો આ અનુમાનમાં કશું વાંધાજનક જણાતું નથી.
એટલે અન્યો તરફથી થતા ત્રાસને સમતાપૂર્વક સહી લેવો એ આત્મહિતનો શોર્ટકટ છે.” એવું વિધાન કરવામાં પણ કોઈ અતિશયોક્તિ જણાતી નથી. વર્ષોના વર્ષો સુધી સુંદર સાધના કરવા છતાં નહીં પ્રગટેલું કેવલજ્ઞાન, ઉપસર્ગકાળે સમતા રાખવાના પ્રભાવે બહુ જ અલ્પકાળમાં પ્રગટ થઈ જાય છે એ વાત ઝાંઝરીયા મુનિ, અંધકસૂરિના પાંચસો શિષ્યો, ખંધકઋષિ વગેરે ઢગલાબંધ દૃષ્ટાંતોમાં પ્રતીત થાય છે.
એટલે ભયંકર ત્રાસ, વારંવાર ત્રાસ અને એ પણ વર્ષોના વર્ષો વીતવા છતાં લંબાયા જ કરે, ક્યાંય છેડો જણાતો ન હોય, તો પણ સહનશીલતા કેળવવી, અકળાવું નહીં, સમતા જાળવવી, આ એ ત્રાસનો અંત લાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એના બદલે જેઓ ત્રાસને - દુઃખને રડ્યા કરે છે અને દુઃખ દેનારને ધિક્કાર્યા કરે છે તેઓને પછીના જન્મોમાં પણ ત્રાસ અને રડવાનું ચાલુ જ રહે
૫૪
Jain Education International
For Personal & Private Use Only
જેલર. www.jainelibrary.org