________________
૬૫. ઉપદેશપદ ભા-૧ પૃ. ૧૭૪૨ ગાથા ૨૪૧-૨૪ર किरियामेत्तं तु इहं जायति लद्धादवेक्खयाएऽवि । गुरु-लाघवादि सन्नाण वज्जियं पायमियरेसिं ॥२४१।। एतो उ निरणुबंध मिम्मियघड सरिसओ फलं णेयं । कुलडादि य दाणाइसु जहा तहा हंत एयं पि ॥२४२।।
આમાં લબ્ધિ આદિની અપેક્ષાએ (આશંસાથી) થતી ધર્મ કિયા નિનુબંધ કહી છે, (પાપાનુબંધી કે પુણ્યાનુબંધી કહી નથી.) ૬૬. ઉપદેશપદ ભા–૧ પૃ. ૧૧૭/૧ ૨ક ૨૪–૨૫
- (વાસ્વામીની દેશના પણ) कुसदलसलिललवाउवि चंचलं जीवियं मुणह मणुया । सध्धम्मा करण जलणेण भवतरु जल मिलाइ इमो ।।२४।। सव्वायरेण तह उज्जमेह एवं इहावि सुहलाभो । सव्वसुह रयणखाणी परमत्थ निव्वुहपयं च भवे ।।२५।। जो पुण खमापहाणो परूविओ पुरिसपुंडरिएहिं । सो धम्मो मोक्खोच्चिय जमक्खओ तप्फलं मोक्खो ।।
પુરુષોમાં પુંડરીક તત્ય તીર્થકર ભગવંતે એ ક્ષમાપ્રધાન જે ધર્મ પ્રરૂપે છે તે તે મેક્ષ જ છે, કારણ કે તેનું અક્ષતફળ મેક્ષ છે. (આ વિધાનથી ફલિત થાય છે કે વાસ્વામી મહારાજે શ્રી કેવલિભાષિત ધર્માનુષ્ઠાનને કિપાકફનીતુલ્ય કહ્યું જ નથી. હિંસાદિથી ભરચક ધર્મોને જ કિપાકફળ તુલ્ય કહ્યા છે.) ૬૭. ઉપદેશપદ (હરિભદ્ર સૂમ.) શ્લોક ૯૪૯થી મતાંતરે
સતતાભ્યાસ, વિષયાભ્યાસ, ભાવાભ્યાસ એમ ત્રણ અનુઠાનનું વર્ણન કર્યું છે. તેમાં પહેલા બેમાં ભવવૈરાગ્ય આદિ
(૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org