________________
बलवद् द्वेषस्य चानुदयाद् रागान्धप्रवृत्युपपत्तेः । तदुक्तं : जाणिज्जइ चितिज्जइ जम्मजरामरणसंभवं दुक्खं । न य विसयेसु विरज्जइ, अहो सुबद्धो कवडगंडी ।
ખરાખર છે. સમ્યગ્દષ્ટિ અવિરત પુરુષને માહની પ્રમળતા રૂપ દોષના કારણે નિષિદ્ધ કર્મના આચરણથી પ્રાપ્ત થનારા ફૂલ (તાત્કાલિક સુખાનુભવ) ની ઇચ્છાના વિદ્યાત થતા નથી. અથવા તે એમાં બળવાન દ્વેષ જાગતા નથી તેથી રાગાંધ અને ત્યારે તેની નિષિદ્ધ કર્મમાં પ્રવૃત્તિ હોઇ શકે છે. કહ્યું છે કે “જન્મ જરા અને મરણના દુઃખ જાણીએ છીએ, વિચારીએ છીએ છતાં પણ વિષયમાં વિરાગ થતા નથી. હે ! માહની ગાંઠ જોરદાર બંધાયેલી છે. [ આ સદ થી ફલિત થાય છે કે અવિરત સમ્યગ્દષ્ટિની બધી જ પ્રવૃત્તિ મેક્ષ માટે જ હાય એવા કાઈ જ નિયમ નથી, મેાહની પ્રબળતાના કારણે વિષયામાં બળવાન દ્વેષ-વૈરાગ્ય ન હોવાથી નિષિદ્ધ કર્મામાં પણ તેની પ્રવૃત્તિ થાય છે. પાપ ખપાવવા માટે જ તે વિષયલેાગ કરે એવું પણ નથી. ] ૯૧. માટી શાંતિ.
'विद्या साधन प्रवेश निवेशनेषु सुगृहीतनामानो जयंतु ते નિનેન્દ્રા:'
વિદ્યાની સાધના કે ગામ વગેરેમાં પ્રવેશ કે પ્રસ્થાન સમયે શ્રી જિનેશ્વર ભગવાનના નામનું સ્મરણ સુગૃહીત કહ્યું છે. [નહી કે દુર્ગં હીત ] [ જો પ્રવેશાદિ નિવિઘ્ન રહે તે માટે શ્રી જિનેશ્વરાના નામનું સ્મરણ અધમરૂપ હોત તે અહી તેને સુગૃહીત નહી પણ દુગૃહીત કહ્યું હાત. પણ એવું કાઇ સુવિહીત શાસ્ત્રકારા કહેતા નથી. ]
(૪૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org