________________
વિવેકી પુરુષોએ દુઃખ આવે ત્યારે વિશેષ રીતે ધમ કરવો જોઇએ....તથા
૭૫. સમ્યકત્વ કૌમુદી પૃ. ૧૩૨ दातव्यं गृहिणा दानं पुण्यपुण्यप्रसूतये अथवा दुःख शान्त्यर्थमिति तत्त्वविदां गिरः ||१०६ ।।
ગાથા-૧૦૯
તત્ત્વજ્ઞાનીઓના વચના છે કે ગૃહસ્થે પુણ્ય (સુખકારી) કમાવા માટે અથવા દુઃખ નિવારણ માટે દાન કરવું જોઇએ. ૭૬. શાંતિનાથચરિત્ર: પ્રથમ પ્રસ્તાવ પૃ.૩ (ભાવ’દ્ર સૂરિષ્કૃત) લેા. ૬૩ થી ૭૪ (અજિતપ્રભસૂરિષ્કૃત) ઉજ્જૈની મહાનગરી. વૈરિસિહ રાજા.... સે!મચ’દ્રારાણી...ધનદત્ત શેઠ....સત્યભામા પત્ની.... પુત્ર નહોતા... પુચિતાથી પ્લાન મુખકમળવાળા પતિને જોઇ સત્યભામા એ પૂછ્યું ઃ—
हे कान्त ! कि ते दुक्खस्य कारणं ? तदा श्रेष्ठि यथातथं बभाषे । तद्वचः श्रुत्वा श्रेष्ठिनी पुनरपि आह: हे प्राणनाथ ! चिन्तया अलम् । इहलोके परलोके च नृणां समीहितार्थदायको धर्म एव । अतः कारणाद् स एव विशेषेण સેવનૌય: મુલેન (સુલૈષિળા).... સશર્મવૃદ્ધર્મમં જીવંત: शासनाधिष्ठायिनी देवी संतुष्टा पुत्रवरं प्रत्यक्षीभूय ददौ ।
હે નાથ ! તમારા દુઃખનું કારણ શું છે ? શ્રેષ્ઠીએ તેણીને સાચીવાત કરી. શેઠાણીએ કહ્યું. ‘સયુ'' આ ચિંતાથી, કેમકે ધર્મ જ માણસાના આલાક પરલેાકમાં સુખ આપનારા અને છે. તેથી સુખેથ્થુએ વિશેષ પ્રકારે ધ ને જ સેવવા જોઇએ. આલાક-પરલેાકના સુખથી અહીં સમ્યકત્વાદિ
Jain Education International
(૩૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org