Book Title: Hemsamiksha
Author(s): Madhusudan Modi
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

Previous | Next

Page 8
________________ સમર્પણ ૧. લેકે ઉપર ઉપકાર કરવો એજ જેમને વિશિષ્ટ નિશ્ચય છે, વિદ્યાથી જેમનાં ચિત્ત પવિત્ર બનેલાં છે –એવા ઉત્તમ વિદ્વાનોએ પોતાની પ્રતિભાવડે વિવિધ પ્રકારના સુંદર તાડપત્રથી નિબદ્ધ થયેલા ગ્રંથમાં જ્ઞાનસમુચ્ચય સ્થાપિત કર્યો હતો. ૨. પાખંડ અને દંભથી ભરપૂર અને અર્થપરાયણ આ યુગમાં મનુષ્યોના ખોટા આગ્રહથી એ લગભગ નષ્ટ થયે; ની સાચવણી તથા તપાસણીની યોજનાઓ વડે તે જ્ઞાનસમુચ્ચયને ઉદ્ધાર જનના હિતને માટે કરવા ઈચ્છતા – ૩. એવા જેમણે પ્રાકૃતાદિભાષાઓમાં રચાયેલી પુરાતન રચાનાઓમાં, ગુરની માફક, ગ્રંથે આપીને તથા વિષમ ગૂંચ ઊકેલી આપીને મને પ્રવેશ કરાવ્યા તે, પવિત્ર આત્માવાળા મુનિશ્રી પુણ્યવિજયને હું મારી આ કૃતિ સમર્પ છું. મધુસૂદન મેદી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 400