Book Title: Heervijay Suri Author(s): Dhanvant Oza Publisher: Ravani Prakashan Gruh View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસૂરિ લાંકાશાહ, અને એવા ખીજા તા અનેક મહાજનાએ ગુર્જરીની સેવા કરી છે. ગુજરાતી કાવ્યમાં જે દેશી અને ઢાળેા છે તે મધ્યકાલીન જૈનકિવઓની દેન છે. એ સાધનના સફળ ઉપયાગ પ્રેમાનન્દે કર્યા છે. એટલે પ્રેમાનંદ આ પૂર્વજોના ઋણી છે. જૈન કથાકારાએ સ્ત્રીચાતુરીની જે થાઆ આપી તેમાંથી શામળ ભટ્ટે પેાતાની કાવ્યકથાઓની પ્રેરણા મેળવી. આમ ગુજરાતના એ પ્રથમપંકિતના કવિએ ઉપર જૈનપર પરાની મેટી અસર છે. ગુજરાતમાં જે પ્રેરણાસ્થાના છે, જે સૌંદર્યરસ્થાના છે એમાં ઘણો માટા અંશ જૈનસંસ્કારના છે. આ જૈન—ઇતિહાસ અને જૈનપર પરામાં સાધુએ અને સંસારીએ એમ બંનેના ફાળા છે. આમાં જે સાધુએ છે, તેમાં ચાર વિષે તેા એકએક ગુજરાતીએ જાણવુ જોઈ એ. શીલગુણુસૂરિ, હેમચદ્રાચાર્ય, હરિભદ્રસરિ, અને હીરવિજયસૂરિ એ ચાર, આવા પ્રસિદ્ધ સાધુએ છે. એમાંથી આપણે અહીં પ્રભાવક હીરવિજયસૂરિ વિશે વાત કરીશું. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44