Book Title: Heervijay Suri
Author(s): Dhanvant Oza
Publisher: Ravani Prakashan Gruh

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હીરવિજયસુર ૧૧ વામાં આવી હતી. આને પરિણામે સૂબા પાસે ફરિયાદ થઈ હતી. એટલે એમને ત્રેવીસ દિવસ સુધી ગુપ્તવાસમાં રાખવામાંઆવ્યા હતા. આ પછીનાં વર્ષામાં પણ એમની સામે ખાટી ફરિયાદો થયા કરતી હતી. એક પ્રસંગે પાટણમાં એ ચામાસુ રહ્યા હતા. એ વખતે ત્યાં દુષ્કાળ પડયાહતા તેથીતેમનાથી વીરોધી એવા ગચ્છના સામસુંદર નામના એક સાધુએ સૂબા સમક્ષ એવી ફરિયાદ કરી હતી કે, હીરવિજયસૂરિએ વરસાદ બાંધ્યા છે તેથી આદુષ્કાળ પડયા છે. આ ફરિયાદને પરિણામે સૂબાના સિપાઈએ એમને પકડવા નીકળ્યા. આ વાતની હીરવિજયસૂરિને ખબર મળી ગઈ તેથી તે ગુપ્તવાસમાં ચાલ્યા ગયા હતા. એ રીતે એમને ત્રણ મહિના સુધી ગુપ્તવાસમાં રહેવુ પડયુ હતુ. આમ કેટલાંક વર્ષ સુધી એમને મુશ્કેલીઓ સહન કરવી પડી હતી. એવી મુશ્કેલીઓ સહન કરતાં કરતાં એ ૧૬૩૮માં ગંધાર નામના બંદરે પહેાંચ્યા હતા. આ પહેલાં સંવત ૧૬૨૧માં એમના ગુરુ વિજ્યદાનસરના દેહાંત થયા હતા અને તેથી તેમને તપગચ્છનું આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. આ પછી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44