________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
હીરવિજયસૂરિ શ્રીમંત શ્રાવિકા હતાં. પાલીતાણાથી સંધ વિખરાયો. હીરવિજયસૂરિ ચૌટા અને દેલવાડાના માર્ગે દીવ ગયા. દીવમાં જઈને આવ્યા પછી એમણે ત્યાંથી નજીક આવેલા ઉનામાં નિવાસ કર્યો. આ અરસામાં રચાયેલા બે લેખો શત્રુજ્ય ઉપર છે.એ બન્નેમાં હીરવિજયસૂરિની પ્રેરણાને ઉલ્લેખ છે. અકબરને ફરમાને વિષે પણ એમાં માહિતી આપવામાં આવી છે. તેમાં હીરવિજયસૂરિના શિષ્ય વિષે પણ કેટલીક માહિતી આપવામાં આવી છે.
૧પલ્પની વર્ષો પછી હીરવિજયસૂરિને કાર્યક્રમ ફરીને વિહાર કરવાનો હતો, પણ એ માંદા પડયા અને એમને ઉનામાં રોકાઈ રહેવું પડયું. એમને લાગતું હતું કે એમને દેહ હવે વધુ સમય સુધી ટકશે નહીં. એટલે એમની ઇચ્છા પિતાના પટશિષ્ય વિજયસૂરિને મળવાની હતી. આ સમયે લાહોરમાં હતા. હીરવિજયસૂરિ પછી તપગચ્છના એ આચાર્ય થવાના હતા. આચાર્યશ્રીને સંદેશ લઈને ધનવિજયજી નામના એક સાધુ લાહોર ગયા. ત્યાં વિજયસેનસૂરિને એમણે ગુનો સંદેશો પહોંચાડે. પણ આ સંદેશો એમને સમય
For Private And Personal Use Only