________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
૨૯
સેવના કરે તે નિર્ગુણી બને છે. અને માટે દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા એવી જ રીતે કરવી જોઈએ.
“ વસ્તુત : વિચારીએ તેા સ`સારમાં મત-મતાન્તરોના અથવા દનાના જે ઝઘડા લેવામાં આવે છે, તે ઈશ્વરને લઈને જ છે; અને તે ઈશ્વરને માનવામાં તે જો કે કાઇની ‘હા’‘ના’ કામની નથી, પરંતુ નામામાં ભેદ પડવાથી અને ઈશ્વરના સ્વરૂપનેબીજી બીજી રીતે માનવાથી ઝઘડા ઊભા થયેલા છે. આ ઇશ્વરનાં અનેક નામે – દેવ, મહાદેવ, શંકર, શિવ, વિશ્વનાથ, હરિબ્રહ્મા, ક્ષીણાષ્ટકર્મા, પરમેષ્ઠી, સ્વયંભૂ, જિન, પારગત, ત્રિકાલિત, અધીશ્વર, શંભુ, ભગવાન, જગત્પ્રભુ, તીર્થંકર, જિનેશ્વર, સ્યાદ્વાદી, અભયદ, સજ્ઞ, સદશી, કેવલી, પુરુષેાત્તમ, અશરીરી અને વીતરાગ વગેરે નામેા ગુણનિષ્પન્ન છે, અર્થાત તે નામાના અર્થમાં કાઈ ને વિવાદ છે જ નહિ; પરંતુ નામમાત્રમાં જ ભિન્નતા માનેલી લેવામાં આવે છે. આ દેવ–મહાદેવ ઇશ્વરનુ સ્વરૂપ ટુંકમાં કહીએ તે આ જ છે કે,
“ જેને કલેશ ઉત્પન્ન કરનાર રાગ નથી, શાન્તિરૂપી કાષ્ઠને બાળવામાં દાવાનળ સમાન દ્વેષ નથી;
For Private And Personal Use Only