________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
જાય. એટલે બાદશાહે ગાલિચો ઉપડાવીને નીચે જોયું તે ત્યાં કીડીઓ હતી.
આ પછી હીરવિજ્યસૂરિએ શહેનશાહને જિને ધર્મના સિધ્ધાંત સમજાવ્યા. એની શહેનશાહ ઉપર ઘણી અસર થઈ.બાદશાહ હીરવિજ્યસૂરિને જગતગુરુનું બિરુદ આપ્યું, અને પર્વના દિવસોમાં પોતાના રાજ્યમાં હિંસા ન થાય એવી આજ્ઞા કરતા ફરમાન કાઢયા, આવાં ફરમાને જુદે જુદે પ્રસંગે કાઢવામાં આવ્યાં હતા અને એકંદરે એક વર્ષમાં છ મહિના અને અને છ દિવસ સુધી હિંસા ન થઈ શકે એવી સ્થિતિ થઈ હતી.
હીરવિજયસૂરિ ઈ.સ. ૧૫૮૩માં ફત્તેહપુરસિક્રિ પહોંચ્યા હતા. એ ૧૫૮૫ સુધી ત્યાં રહ્યા. એ પછી એ ગુજરાત તરફ પાછા ફર્યા. એમની ગેરહાજરીમાંભાનું ચંદ્ર, શાંતિચંદ્ર વગેરે અનેક જૈન સાધુઓ અકબરના દરબારમાં રહ્યા હતા. એ બધાની અકબર ઉપર ઘણી અસર પડી હતી, એને પરિણામે જનસંપ્રદાયને ઘણે લાભ થયો હતે.
અકબરના દરબારમાં જે વિદ્વાન હતા તે વિદ્વાનોના
For Private And Personal Use Only