________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
www.kobatirth.org
હીરવિજયસૂરિ
આ પછી મુનિ હીરહ ગુરુ પાસે અભ્યાસ કરવા લાગ્યા. એમણે પહેલાં વાડ્મય શાસ્ત્રના અભ્યાસ કર્યા. એ પછી એ ગુરુની આજ્ઞા લઈને દક્ષિણમાં દેવગિરિમાં ન્યાયશાસ્ત્રના તેમણે અભ્યાસ કર્યો. ત્યાં જુદાં જુદાં પ્રમાણુશાસ્ત્રા, તર્ક પરિભાષા, મિતભાષિણી, રાશધર, મણિકંઠ, વરÇદાજી, પ્રશસ્તપદભાષ્ય, વર્ધમાન, વર્ધમાનેન્દ્ર, કિરણાવલિ વગેરેના તેમણે અભ્યાસ કર્યા. લક્ષણ, સામુદ્રિક, જયાતિષ અને કાન્યામાં એમણેનિપુણતા મેળવી.આ અભ્યાસમાં એમને જે ખર્ચ થયા તે બધા દેવિગરના સધે આપ્યા હતા.
વામાં આવ્યું હતું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવિગિરથી હીરહ મદેશમાં નડુલાઈ નામના સ્થળે ગુરુ પાસે ગયા. ત્યાં એમણે સંવત ૧૬૦૭માં એમને પંડિતનુ પદ આપ્યું. એ પછી ૧૬૦૮માં તેમને વાચક ઉપાધ્યાયનું પદ મળ્યુ. આ પછીબે વર્ષે શિરાહીમાં સવત ૧૬૧૦માં એમને આચાર્ય પદે સ્થાપવામાં આવ્યા. એ પ્રસંગે મોટા મહાત્સવ યેાજવામાં આવ્યા હતા. એમને હીરવિજયસૂરિ એવું નામ આપ
હીરજીને એ આઠ વર્ષના થયા ત્યારે દીક્ષા આપ
For Private And Personal Use Only