Book Title: Heervijay Suri
Author(s): Dhanvant Oza
Publisher: Ravani Prakashan Gruh
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ લઈ સાધુ બને એ ગમતું ન હતું. તેમણે હીરજીને ઘણું ઘણું સમજાવ્યો, પણ તે માન્યો નહીં. ઘણી ઘણી સમજાવટને અંતે એ બહેનને અને પોતાના ભાઈઓને હીરજીએ સમજાવ્યા. અને સંવત ૧૫૯૬ના માગશર વદ બીજને દિવસે વિજયદાનસૂરિના હાથે હીરજીએ દીક્ષા લીધી. એ પછી એનું નામ હીરહર્ષ રાખવામાં આવ્યું. આ પ્રસંગ “હીરવિજયસૂરિ સલોકેના કવિએ એ સમયની ભાષામાં નીચેના કાવ્યમાં આલેખે છે: “મદન સમેવડ રૂપ અનેપ, ઈણિપારિ સુંદર સકલ સપ; ધર્મ આરાધના કરતાં ઉદાર, માતપિતા ગયા સરગ મઝારિ. સંવેગ મારગ હીરજકુમાર, મત્સ્ય આલેચિં અસ્થિર સંસાર; આતમ સાધન ઈણિપરિ કીજે, અવર પ્રાણીને પ્રતિબોધ દીજે. અવર સહોદર શ્રીપાલ પાઍ અનુમતિ માર્ગો કુઅર ઉલ્હાસે; નિરુણ વયણનિજ પેભાઈ, વચન મ કાઠિસ ઈમ દુખદાઈ જે ધરિ હાઈ ધણુ ધન ચૂની બાંધવ વિહેણ સવિ દિસ સૂની; ધરણી પરણીને બહુવિધ ભેગ, વિલાતિ લખમી નારી સંભેગ. તતખણ હીરજી ઈણિપરિ બોલે, ચરિત્ર સુખને નહિ કેઈતોલિં; ઘો મુઝ અનુમતિ તુહમ ભવ્ય પ્રાણુ, બાંધવ જપે અમૃત વાણું. બહિન સુંદર જે વિમલાઈ નામ, પરણું તે પાટણપુર અભિરામ; અનુમતિ તેહની લેઈ ઉદાર, અને પમ રહ્યો સંયમ ભાર. અનુમતિ કારણુ બાંધવ દેઈ આવ્યા તે પાટણ પુરવર સાઈક
For Private And Personal Use Only

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44