________________
७६६
aritभाग्यम्
[ सर्ग १६ श्लो० १४२
મહિમા વર્ણવતાં શત્રુંજય પવ ત ઉપર કેટલાક દિવસેાની સ્થિરતા કરી. વૃદ્ધાવસ્થાના કારણે ચઢવા-ઊતરવાની તકલીફ હોવાથી પર્વત ઉપર જ વિશ્રામ કર્યાં, તે જાણે આચાય વે સ્વયંસિદ્ધ બનવા માટે જ વિશ્રામ કર્યાં ન હોય ! ॥ ૧૪૧ ॥
प्रसूत शिवाह साधुमघवा सौभाग्यदेवी च यं श्रीमत्कोविद सिंहसीह विमलान्तेवासिनामग्रिमम् । तद्ब्राह्मीक्रमसेविदेवविमलव्यावर्णिते हीर -
क्सौभाग्याभिधहीरसूरिचरिते सर्गेऽभवत्षोडशः ॥ १४२ ॥
पण्डितदेव विमलगणिविरचिते हीरसौभाग्यनानि महाकाव्ये षोडशानां संख्यापूरणः द्विष्टसंख्यः सर्गोऽधिकारविशेषः अभवत्संजातः ॥
इति पण्डितसीह विमलगणिशिष्यपण्डित देव विमलगणिविरचितायां स्वोपज्ञ हीरांसौभाग्यनाममहाकाव्यवृत्तौ संघागमनचैत्यपरिपाटीपूर्वक यात्राकरनप्रासादादिवर्णशजत्रुंयमाहात्म्य प्रकाशनो नाम षोडशः सर्गः ।
શ્લેાકા
વણિકકુલમાં ઇન્દ્ર સમાન શિવ નામના શ્રેષ્ઠિ અને સૌભાગ્યદેવીનાં જન્મજાત સુપુત્ર દેવવિમલગણિ કે જેએ નિરંતર સરસ્વતીની (જ્ઞાનની) ઉપાસના કરવામાં તત્પર હતા અને સ મુનિએમાં સિંહસમાન એવા સિવિમલગણના પ્રથમ શિષ્યરૂપે પ્રસિદ્ધ હતા, તે દેવવિમલણિએ જેમાં જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીના સવિસ્તર જીવનવૃત્તાંત આવે છે, તેવા ‘હીરસૌભાગ્ય’ નામના મહાકાવ્યની સ્વાપજ્ઞટીકા સહિત રચના કરી. તે મહાકાવ્યના સઘના આગમનથી આરભીને શત્રુજયમાહાત્મ્યના વન સુધીના આ સેાળમા સ સમાપ્ત થયા. ॥ ૧૪૨ !