Book Title: Heersaubhagya Mahakavyam Part 03
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah
View full book text
________________
જ ૨૭ : શ્રી. ૨૪]
हीरसौभाग्यम्
८८७
अत्र हीर सौभाग्यनामकाव्ये संमदादानन्दाद्देव विमलेन व्यावर्णिते श्रोहीरसरिप्रभोः श्रोहीरविजयसूरीश्वरस्य चरिते गुणोत्कीर्तनरूपे चरित्रे सप्तदशः सर्गों बभूव संजातः ॥
इति पण्डितश्रोसीहविमलगणिशिष्यपण्डितदेवविमलगणिविरचितायां स्वोपज्ञहीरसौ. માથTwવૃત્તી રાજગોત્તરના થાનાવું નથrfaધુત્તરાયપાર્શ્વનાથયાત્રા જાતાमागतमहिमवर्णनद्वीपसंघसंमुखागमनोन्नतनगरपवित्रीकरणसंलेखनाराधनाविराधनाविधाननशनपूर्वकस्वर्लोकगमन विनयसेनस रिगणश्चर्यकधनविजयदेवसूरिपुरंदरसंप्रतिराज्यप्रवर्तनो નામ સતાઃ સઃ |
શ્લેકાર્થ ઉપસંહાર
વણિકકુલમાં ઈન્દ્રસમાન “શિવ' નામના શ્રેષ્ટિ અને સૌભાગ્યદેવીના જન્મજાત સુપુત્ર દેવવિમલગણી કે જેઓ નિરંતર સરસ્વતી દેવીની અર્થાત્ જ્ઞાનની ઉપાસના કરવામાં તકર અને સર્વ મુનિએમાં સિંહસમાન સિંહવિમલગણના પ્રથમ શિષ્યરૂપે પ્રસિદ્ધ હતા, તે દેવવિમલગણીએ જેમાં જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિજીનું સવિસ્તર જીવન ચરિત્ર આવે છે, એવા “હીરસૌભાગ્ય’ નામના મહાકાવ્યની પણ ટીકા સહિત રચના કરી. તે મહાકાવ્યને શ્રી શત્રુંજયતીર્થની યાત્રાથી આરંભીને શ્રી વિજયદેવસૂરિજીના શાસનપર્યતને આ સત્તર સર્ગ સમાપ્ત થયે; એની સાથે શ્રીહીરવિજયસૂરિજીના ગુણકીર્તન રૂપ જીવન-ચરિત્ર પણ સમાપ્ત થયું. એ ૨૧૪
શુભ ભવતુ કલ્યાણુમતુ ભદ્ર દિશ

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444