Book Title: Heersaubhagya Mahakavyam Part 03
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

Previous | Next

Page 443
________________ ८९२ દીરસૌમા [ પ્રતિસૂત્ર : છો. ૨૦-૨૨ तस्य स एव व्यर्दधात्सुखावबोधाभिधां पुनवृत्तिम् । श्रीहेमचन्द्रगुरुरिव निजनिर्मितनाममालायाः ॥२०॥ શ્રી હેમચન્દ્રાચાર્યે જેમ પિતાની બનાવેલી નામમાલા ઉપર પાટીકા બનાવી છે તેમ દેવવિમલ ગણીએ પણ સ્વયંનિર્મિત હીરસૌભાગ્ય . ઉપર “સુખાવબેધ” નામની પzટીકા બનાવી, ૨૦ છે कल्याणविजयवाचकवासवशिष्येण काव्यमिदमखिलम् । समशोध्यत धनविजयाभिधवाचकवसुमतीपतिना ॥ २१ ॥ શ્રી કલ્યાણવિજ્ય ઉપાધ્યાયના શિષ્ય વાચકેન્દ્ર શ્રીધનવિજય ઉપાધ્યાયે આ સમસ્ત મહાકાવ્યનું સાંગે પાંગ સંશોધન કર્યું છે. ૨૧ છે इति ग्रन्थप्रशस्तिः सम्पूर्णा । ગુમ માત ! यत्किचिदप्यवधं भवेदिहानुग्रहं प्रणीय मयि । संशोध्यं तदविबुधैः साधिममुखगुणमणीनिधिभिः ॥२२ ॥ પજ્ઞ ટીકા સહિત આ મહાકાવ્યમાં જે કાંઈ પણ ક્ષતિ (અશુદ્ધિ) રહી ગઈ હોય તેનું ગુણરત્નાકર એવા પંડિત પુરુષ એ મારા પર અનુગ્રહ કરી સંશોધન કરવું. ૨૨ શુભ ભૂયાત શ્રીરરતુ સ્વસ્તિરતુ ભદ્ર દિશ

Loading...

Page Navigation
1 ... 441 442 443 444