________________
પ્રશસ્તિગણ: 8ો. ૨૬-૧૨]
ફરમાણ
તેમજ માંડલિક રાજા ચન્દ્રભાણ નામના કાયાને પણ પોતાના વાકચાતુર્ય વડે પ્રતિબંધ કરી વિનયી શિષ્યની જેમ પોતાના મિત્ર બનાવ્યો હતે. -
मिथ्यात्व मनसो निरस्य विलसद्वाचां विलासैनिजै। स्तस्मिन्स्थापयति स्म धर्ममनघं स्थानादिसिंहस्य यः। दाघं घोरनिदाघधर्मघटितं प्रावृट्पयोदव्रजो
दृष्टीनां पटलैरिवामृतरसं भूमण्डलस्यान्तरा ॥१६॥
ગ્રીષ્મઋતુમાં તીવ્ર તાપણી સંતાપ પામેલા વિવારે રાત્રાની અવિરત જલધારા અમૃતરસની જેમ સિંચન કરી પૃથ્વીમંડલને શીતળતા અર્પે તેમ સિંહવિમલગણીએ પિતાની આગવી વાણીથી થાનસિંહના હૃદયરૂપી મંદિરમાં મિક્યારત્વને દૂર કરી અમૂલ્ય એવા જૈનધર્મની સ્થાપના કરી હતી. ૧૬
जिनवृषभसमवसरणप्रकरं यः कारपांचकार जनैः । सूर्याभदेव इक निजयज्ञाभ्यवहारनिवहेन ॥ १७ ॥
સૂર્યાભદેવે પિતાના સેવક દેવ પાસે જેમ ભગવંતના સમવયસણની રચના કરાવી હતી તેમ સિંહવિમલ ગણીએ ભાવુકે પાસે શ્રી ઋષભદેવ સ્વામીના સમવર્ષારણની રચના કરાવી હતી. મે ૧૭
योऽर्चा भागवतीया भविकप्रकरण कारयांचक्रे ।
आर्यमुहस्तिव्रतिपतिरिव संप्रति वसुमतीविधुना ॥१८॥ આર્ય સુહસ્તિ મહારાજે સંપ્રતિરાજા પાસે જેમ જિનેન્દ્રપૂજામહોત્સવ કરાવ્યું હતું તેમ સિંહવિમલ ગણીએ ભાવુકે પાસે જિનેન્દ્રપૂજામહત્સવ કરાવ્યું હતું. જે ૧૮ છે
तच्चरणकमलमानससमोपमविबुधदेवविमलेन ।
निरमायि काव्यमेतत्प्रमोदतो हीरसौभाग्यम् ॥ १९॥ તે શ્રી સિંહવિમલગણુનાં ચરણકમલરૂપી માનસરોવરમાં હંસસમાન તેઓના વિનયી શિષ્ય શ્રી દેવવિમલ ગણીએ અતિ હર્ષ પૂર્વક આ “હીરસૌભાગ્ય’ નામના મહાકાવ્યની રચના કરી. ૧૯