Book Title: Heersaubhagya Mahakavyam Part 03
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

View full book text
Previous | Next

Page 440
________________ प्रशस्तिसूत्रम् : श्लो० ५-९] हीरसौभाग्यम् ८८९ षट्कायानामिव यो विराधनाः प्रोज्झति स्म पविकृतीः । निर्विकृतिकान्यशेषाण्यपि विजहौ दुःकृतानीव ॥ ५ ॥ જેઓએ ષકાયની વિરાધનાની જેમ છ વિગઈઓ અને દુષ્કાની જેમ નિર્વિ. કૃતિઓ(મેવા, મિષ્ટાન્ન, ફળ આદિ)નો પણ સદંતર ત્યાગ કર્યો હતે. અર્થાત હંમેશ છઠના પારણે આયંબિલ કરતા હતા. એ ૫ છે यावज्जीवं गौतम इव षष्ठैः पारणां विभुर्विदधे । पुनरेकस्मिन्स्थाने भक्तजले विरचयांचक्रे ॥६॥ વળી તે જગર્ષિમુનિવર ગૌતમસ્વામીની જેમ ચાવજીવન છઠને પારણે છઠ કરતા હતા. પરંતુ એટલી વિશેષતા કે તે મુનિવર ઠામ પાણું અને ઠામ ચૌવિહાર કરતા હતા. ( એક જ સ્થળે બેસીને આહારપાણી કરતા હતા. ) ૬ लुम्पाकै ण्टाकैरिव लुण्ठितनिखिलबोधिबीजधनम् । व्याप्तं तद्वर्गेण च तमोगुणेनेव भूतपतिम् ॥७॥ सौराष्ट्रजनपदं यः प्रतिबोधितवाननन्यमहिमनिधिः। वज्रस्वामी सौगतजनैर्यथा बौद्धधरणिधवम् ॥ ८॥ (युग्मय) ઉપાકગચ્છરૂપી લુંટારાઓ વડે જેમનું બધિબીજરૂપી ધન લુંટાયું છે તેવા સૌરાષ્ટ્રદેશને તમોગુણી ઈશ્વરની જેમ હું પાકગચ્છીઓએ ભ્રમિત બનાવી દીધું છે એવા દેશવાસીઓને મહાપ્રભાવશાળી જગર્ણિમહારાજે પ્રતિબંધ કરી શુદ્ધ ધર્મમાં સ્થિર કર્યા. જેમ બૌદ્ધાનુયાયીઓ વડે બૌદ્ધધમાં બનેલા બૌદ્ધરાજાને વાસ્વામીએ પ્રતિબંધ પમાડ્યું હતું તેમ જગર્ણિમહારાજે હું પાકમતાનુયાયીઓને પ્રતિબંધ પમાડ્યો હતે. ૭ ૮ प्रसवणममृतमिव गदगणान्गुरोः शमयति स्म मूतिमताम् । देवा अपि यत्सेवां भक्ता इव कुर्वते तपसा ॥९॥ જે ગુરુનું પ્રાવણ (મૂત્ર) પણ અમૃતની જેમ ભયંકર રોગોના સમૂહને શમાવત હત, વળી જેઓના તપતેજથી આકર્ષાઈને દેવે પણ આવીને ભક્તજનની જેમ નિરંતર ઉપાસના કરતા હતા. ૫ ૯ हि० सौ० ११२

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444