Book Title: Heersaubhagya Mahakavyam Part 03
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah
________________
૮૦
૮૮૮
होरसौभाग्यम्
[વરાતિસૂત્રમ્ ? છો. ૨-૪
प्रशस्तिसूत्रम्
श्रीपतिरिव संपद्भिः श्रीपतिनामा विशारदेन्दुरभूत् । दिक्कुम्भिवबभूवुर्यस्याष्टौ पण्डितोत्तंसाः ॥ १॥
પ્રશસ્તિસૂત્રમ્
જ્ઞાન ધ્યાનની સંપત્તિથી ધનદ સમાન, વિચક્ષણ વિબુધ, પંડિત શિરોમણિ એવા શ્રીપતિ’ નામના શ્રમણપુંગવ હતા, જેઓને આઠ દિગગજસમાન આઠ Dચ્ચ પંડિતશ્રેષ્ઠ શિષ્ય હતા. એ ૧
वैराग्यैर्लब्धिभिरपि भाग्यैः सौभाग्यवैभवैरधिकैः । यस्य समो न परोऽभूद्भानोरिव कोऽपि तेजोभिः॥२॥
વિરક્ત વારિધિ અને ભાગ્યસૌભાગ્યના ભંડાર એવા તે શ્રમણપુંગવથી અધિક જગતમાં કોણ હોઈ શકે ! શું પ્રતાપનિધિ એવા સૂર્યથી અધિક તેજસ્વી અન્ય કેણ હોઈ શકે? ૨ છે.
यन्मनुजशिष्यवृषभस्त्रिजगद्विद्वत्पुरंदरः समभूत् ।
चतुरास्यः कविरगणितयद्गुणगणनाचिकीरासीत् ॥३॥ ત્રણે જગતના વિદ્વાને માં ઈન્દ્રસમાન તે સૂરિપુંગવના ધુરંધર શિષ્ય હતા. તે શ્રમણપુંગવના અગણિત ગુણને ગણવા માટે ચતુર્મુખી બ્રહ્મા પણ સમર્થ થઈ શકે નહીં, અર્થાત્ ગુણેના ભંડાર હતા. તે ૩ |
श्रीमज्जगिषविबुधो जम्बुरिव शीललीलया जज्ञे । यत्तपसस्तेजोरविरसासहिर्गगन इव गतवान् ॥ ४ ॥
તેઓની પરંપરામાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય શિરોમણિ જંબૂસ્વામી સમાન “જગર્ષિ નામના શમણુપંડિત થયા. જેઓનાં તપતેજને નહીં સહી શકવાથી જ જાણે સૂર્ય ગગનમંડલમાં ચાલ્યા ગયે ન હોય! | ૪.
Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444