Book Title: Heersaubhagya Mahakavyam Part 03
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah

Previous | Next

Page 437
________________ ८८६ हीरसौभाग्यम् [सर्ग १७ : श्लो० २१३-२१४ કાથ न्यां सुधीन्द्र, मन, सूर्य, यम, २क्ष, नैति, ११, वायु, और अने. ७श्वर से દિપાળે જગતમાં વિદ્યમાન છે, જ્યાં સુધી સર્વ સમુદ્રો અને સર્વપર્વતના ભારને વહન કરનારી પૃથ્વી વિદ્યમાન છે, અને જ્યાં સુધી તીર્થંકરભગવંતની સિદ્ધાંતરૂપ વાણ ત્રણે જગતના જીવને પવિત્ર કરે છે. ૨૧૨ स्थेमानं गाहमानो बलमथनपथे यावदौत्तानपादि_ वित्कल्लोलमालाविलिखितदिविषत्पद्धतिः सिन्धुकान्तः। यावत्सिद्धस्तवन्तीतपनतनुरुहाभारतीसंगमश्च श्रीमत्पार्श्वप्रसादाजगति विजयतां हीसौभाग्यकाव्यम् ॥२१३ ॥ यावत्समय बलमथनपथे गगनाङ्गणे उत्तानपादस्य राज्ञोऽपत्यमौत्तानपादिः ध्रुवः स्थे. मानमतिशयेन स्थिरतां गाहते अवलम्बते । च पुनर्यावन कल्लोलमालाभिस्तरङ्गराजीभिः विलिखिता स्पृष्टा व्याप्ता दिविषदां देवानां पद्धतिर्मागों व्योम येन तादृशः सिन्धुकान्तः । तथा च पुनर्यावत्सिद्धवन्ती गङ्गा, तथा तपनतनुरुहा सूर्यपुत्री यमुना, तथा भारती सरस्वती, तासां तिसूणां संगमो वर्तते । तावन्त समय श्रीमतस्त्रैलोक्य लक्ष्मीकलितस्य पार्श्वस्य श्रीपार्श्वनाथस्यार्थात श्रीमछिचन्तामणिपार्श्वनाथस्य प्रसादाजगति महीमण्डले इद हीरसौभाग्य काव्य विजयतां सर्वोत्कृष्टत्वेन प्रवर्तताम् ।। इति ग्रन्थावसाने श्रीमत्पाव इति मङ्गलाभिधानम् ॥ શ્લોકાર્થ જ્યાં સુધી આકાશમાં ઉત્તાનપાદરાજાને પુત્ર ધ્રુવ (ધ્રુવને તારો) આકાશમાં સ્થિરતા કરીને રહે છે, જ્યાં સુધી તરંગેની પંક્તિઓથી આકાશમાર્ગ વ્યાસ છે તે સમુદ્ર વિદ્યમાન છે, અને જ્યાં સુધી ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રિવેણીના સંગમનું અસ્તિત્વ છે ત્યાં સુધી શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના અચિંત્ય પ્રભાવથી જગતમાં આ “હીરસૌભાગ્ય મહાકાવ્ય” વિશેષ પ્રકારે જ્યવંતુ વર્તે. છે ૨૧૩ यं प्रास्त शिवाहसाघुमघवा सौभाग्यदेवी पुनः __ श्रीमत्कोविदसिंहसीहविमलान्तेवासिनामग्रिमम् । तदब्राह्मीक्रमसेविदेवविमलव्यावणिते संमदा त्सर्गः सप्तदशो बभूव चरिते श्रीहीरवरिप्रभोः ॥ २१४ ।।

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444