Book Title: Heersaubhagya Mahakavyam Part 03
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah
________________
८५०
हीरसौभाग्यम्
सर्ग १७ : श्लो० १५०
केनचिरिणा परमवैरेण कृत्वा हृदि विषये निक्षिप्तमायसशस्त्र नाराचवा शहू वा काष्ठः घटितकीलिकां वा उध्रियते । तथा ये सत्वा मया प्राग् जन्मनि इहास्मिन् भवे या वैरिणेष शत्रुणेष अर्दिताः पीडिताः ते सर्वे मां क्षाम्यन्तु मयिविषये क्षमां कुर्वन्तु । उपशाम्यन्त्वित्यर्थः। किंभूताः । अनुदीतवैराः मयि विषये अप्रकटितविरोधाः मुक्त विद्वेषाः क्षाम्पन्तु ॥
શ્લેકાર્થ
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાજ, સાત લાખ તેઉકાય, સાત લાખ વાયુકાય, દસ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ તેઈદ્રિય, બે લાખ ચઉરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી,અને ચૌદ લાખ મનુષ્ય–આ ચોરાસી લાખ યોનિમાં રહેલા સર્વ જી પ્રત્યે મારા વડે આ ભવ કે પરભવમાં કંઈ પણ અપરાધ થયે હેય તે સર્વ જેને ત્રિવિધ ત્રિવિધે ખમાવું છું, અને શત્રુ જેવા મારા વડે દુઃખ પામેલા તે સર્વ છે મારા પ્રત્યે વૈરભાવને ત્યાગ કરીને મને ક્ષમા ' આપે, અર્થાત્ મારા ઉપર ઉપશાંત થાઓ.” ૧૪૯
मैत्री मम स्वेष्विव सर्वसरवेवास्तां क्षितिस्वर्बलिवेश्मजेषु । धर्मोऽजिंतो वैभववन्मया यस्तं प्रीतचेता अनुमोदयामि ॥ १५० ॥
क्षितिः भूलोकः, स्वर्देवलोकः, बलिवेश्म पाताललोकः, तेषु जायन्ते स्मेति क्षितिस्थबलिधेश्मनास्तेषु त्रिजगजन्मसु सर्वतिर्य नरनागासुरव्यन्तज्योतिर्वैमानिकनाकिनामसकलसस्वेषु समस्तजन्तुजातेषु विषये मम मैत्री सखिता आस्ताम् । केष्विव । स्वेचिव । यथा आत्मीयजनेषु सख्यं स्यात् । अथवा 'मैत्री मम स्वैरिव सर्वसत्वैरास्तां क्षितिस्वबलिवेश्मजातः' इति पाठः । तत्र स्वर्बलिवेश्मजातैः सर्वसत्त्रैः सार्ध स्वैरिव मम मैत्री अस्तु । पूर्वपा
स्त 'मित्ती मे सव्वभूपसु' इति प्रतिक्रमसूत्रानुसारेण । अथ पुनरर्थः -यो मया वैभववत् संपत्तिरिव धर्मोऽजितः संचितः । प्रीतचेताः हृष्टमनाः सन् त धर्म पुण्य सुकृतमनुमोदयामि प्रशंसामि ॥
કાર્ય
“સ્વર્ગલેક, મૃત્યુલેક અને પાતાળકમાં રહેલા સર્વ જીવ પ્રત્યે આત્મીયજનની જેમ માર મૈત્રીભાવ બ રહે અને હર્ષ પૂર્વક મારા વડે જે કાંઈ પણ ધર્મ વૈભવની જેમ ઉપાર્જન કરાયું હોય તેની હું ભૂરિબારે અનુમોદના કરું છું.' ૧૫૦ |
Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444