Book Title: Heersaubhagya Mahakavyam Part 03
Author(s): Devvimal Gani, Sulochanashreeji
Publisher: Kantilal Chimanlal Shah
________________
८७४
हीरसौभाग्यम्
[सर्ग १७ : श्लो० १९४-१९५
શ્લોકાઈ ભરત ચક્રવર્તીએ અષ્ટાપદપર્વત ઉપર પિતાના પિતા શ્રી ઋષભદેવ તેમજ પિતાના નવ્વાણ ભાઈઓને અગ્નિસંસ્કારના સ્થાને આ પવિત્ર ભૂમિને કઈ ઉલ્લંઘન ના કરે” તે માટે જેમ સો સ્તુપ કરાવ્યા હતા, તેમ દીવબંદરના નગરશેઠ “મેઘ પરીખે આચાર્ય દેવના અગ્નિસંસ્કારના સ્થાને સ્તુપ કરાવ્યું અને આચાર્યદેવની ચરણપાદુકાની સ્થાપના કરી. તે મેઘશ્રેષ્ઠીને “લાડકી' નામની પ્રિયા હતી; તે જાણે મેઘશ્રેષ્ઠીના ઘરની ગૃહલક્ષ્મી ન હોય! અથવા તે સ્વર્ગમાં પૃથ્વીમંડળમાંથી ઊતરી આવેલી સાક્ષાત્ કામધેનુ ન હોય. મે ૧૯૨ ૫ ૧૯૩૫
-
आकृष्टा इव तिष्ठन्तः प्रभावैस्तत्प्रभोरिह । .. अर्हन्मते रिवैतस्य सुराः सांनिध्यमादधुः ॥ १९४ ॥
सुरा देवास्तस्य गुरुपादुकापवित्रीकृतस्तूपस्य सांनिध्य संनिधितां पार्श्ववर्तिकताम् । आराधकानां कामितपूरकतामिति यावत् । आदधुश्चकः । लोकरक्षासमीहितपूरणादिक सांनिध्य विदधते । कस्या इव । अर्हन्मूर्तेरिव । यथा भगवत्प्रतिमायाः सुराः सांनिध्य कुर्वते । सुराः किं कुर्वन्तः । तिष्ठन्तः । कुत्र । इह सूरिस्तुपे । उत्प्रेक्ष्यते--तस्य प्रभोः हीरसूरेः प्रभावैर्माहात्म्यैराकृष्टा इव आकृष्यानीता इव ॥
શ્લોકાર્થ
જેમ જિનેશ્વર ભગવંતની પ્રતિમાને દેવોનું સાન્નિધ્ય હોય છે તેમ આચાર્યદેવની ચરણપાદુકા વડે અલંકૃત સ્તૂપનું દેવે સાંન્નિધ્ય કરતા હતા; તે દેવે જાણે આચાર્યદેવના પ્રભાવથી આકર્ષાઈને આવ્યા ન હોય. ૧૯૪
तत्राचितुं स्तूपमकब्बरेण समीपभूमी कियती वितीर्णा । सिद्धाचले सिद्धनृपेण नाभिभवं यथा द्वादश संनिवेशाः॥१९५॥
तत्रोन्नतनगरसीमभूमीमण्डले स्तूपं तात्स्थ्यात्तव्यपदेशात्सरिपादुकां गुरुपादुकाधिष्ठा नमचितु पूजयितुमकब्बरेण पातिसाहिना कियती कियत्प्रमाणा द्वाविंशतिबीघाप्रमिता । क्षेत्रादिधु मानविशेष बीघा इत्युच्यन्ते । ते च सौराष्ट्रगुर्जरजनपदेषु प्रसिद्धाः । समीपस्य
Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444