________________
૩૦૦
हैमलघुप्रक्रियाव्याकरणे હૈ સેવક દેવ-હે દેવ. સેવ+=ૌ– હે બે દે ! રેવ+ વા- ઘણે દેવી !
॥ ४॥ कर्तृाप्यं कर्म २।२।३
का क्रियया यद्विशेषेणाप्तुभिष्यते तत्कारकं व्याप्य' कर्म च स्यात् । तत् त्रेधा-निर्वर्त्य विकार्य प्राप्य च । यदसंज्ञायते तन्निर्वय॑म् । यत्रावस्थातर क्रियते तद्विकार्यम् । यत्सदेव प्राप्यते तत्प्राप्यम् । पुनरेकैक विधा-इष्टमनिष्टमुदासीन च। मुख्यगौणभेदात्तद्विधा । * કર્મનું લક્ષણ- પૂર્વે જણાવેલા કર્તા પિતાની ક્રિયા વડે જે વસ્તુને વિશેષ રીતે મેળવવા ઈચ્છે તે “વ્યાપ્ય” (કર્મ) કહેવાય અને તેને કર્મ નામથી ઓળખવામાં આવે છે. તે કર્મ ત્રણ પ્રકારનું છે. (૧) નિર્વ– ક્રિયા વડે પેદા કરવા યોગ્ય. (૨) વિકાર્ય– ક્રિયા વડે વિકાર પામવા યોગ્ય અને (૩) ક્રિયા વડે માત્ર પામવા ગ્ય.
કર્મના ત્રણ ભેદ ઉપર બતાવેલ છે (૧) નિત્ય (૨) વિકાય અને (૩) પ્રાપ્ય. તેના સ્પષ્ટ અર્થો નીચે પ્રમાણે છે.
(૧) વસ્તુનું જે રૂપ પ્રથમ ન હોય તે રૂ૫ પછીથી થાય તે નિર્વત્ય કર્મ વારિક અહી કટ નિવર્ય કર્મ છે. કેમકે પહેલાં માત્ર ઘાસની સળીઓ હતી, પછીથી કટ થયે.