________________
४०२
हेमलघुप्रक्रियाव्याकरणे અર્થમાં આવેલાં ૨ પ્રત્યયવાળાં નામ, અર્ચા-પૂજા-અર્થમાં આવેલાં 9 પ્રત્યયવાળા નામ અને આધાર અર્થમાં આવેલા
પ્રત્યયવાળાં નામ-આ બધાં નામની સાથે ષષ્ઠયંત નામને સમાસ ન થાય.
જ્ઞાનાર્થક–રાજ્ઞ જ્ઞાતા-રાજાએ જાણેલ. ઈચ્છાથક-રાક્ષ દુષ્ટ -રાજાને ઈષ્ટ. અચ્ચર્થક-રાજ્ઞા પૂનિત–રાજાને પૂજેલ. આધારર્થક-મેષાં ચાતકૂ-અહીં–આ સ્થળે–એમનું ગમન. (B) “અવસ્થપુરી” રૂા.૮૭. પટરા શા | વેવસ્થ
su !
જે શબ્દો માત્ર ગુણવાચક જ હેય પણ ગુણિના વાચક ન હોય તે “સ્વસ્થ ગુણવાચક શબ્દો કહેવાય પણ જે શબ્દો ગુણ અને ગુણી બનેના સૂચક હોય તે “અસ્વસ્થ ગુણ વાચક કહેવાય આ જાતના ગુણવાચી નામ સાથે ષષ્ઠયંત નામને સમાસ ન થાય.
ટકા વજીર-પટની શુકલતાને ગુણ પટનું ઘેળાપણું. જય -કાગડાનું અત્યંત કાળા પણું છે.
॥ ५० ॥ न ३।१।५१ नजू नाम्ना सह समस्यते, स तत्पुरुषः ।
द्वौ नौ प्रकृतौ लेोके पर्युदासप्रसज्यकौ । पर्युदासः सदृग्ग्राही प्रसज्यस्तु निषेधकृत् ॥१॥