Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૦ ] ચઈતર સુદિ પંચમીદિને, પહોંચ્યા મહદય ઠાણ; અનંતજિનેશ્વર ચૌદમા, અનંત ગુણમણિ ખાણ. ૪ ચઇતર સુદિ પંચમી દીને, અજીત નાથ શીવવાસ; ત્રીજા સંભવ જિનવરૂ, ચઢીયા મેક્ષ અવ્યાસ. પ વૈશાખ વદી પંચમી દીને, કુંથુનાથ જગનાથ; દીક્ષા લિયે એક સહસશું, ભવિજન કરૂણ સનાથ. દા જેઠ સુદી પંચમી પામીયા, ધર્મનાથ શિવ ધામ, શ્રાવણ સુદિ પંચમી દિને, જમ્યા નેમિ સ્વામ. ૭ પંચમ જ્ઞાનને પામવા એ, પંચમી તિથિ આરાધો, દાન દયા સૌભાગ્યથી, મુકિત વિમળ સુખ સાધો. ૧ ૮
અથ શ્રી છ8 તિથિનું ચૈત્યવંદન માગશર વદિ છઠને દિને, સુવિધિ નિણંદને દીખ; પઉષ સુદિ છઠે વલી, વિમળને કેવળ કીખ. ૧ ૧ ચવિયા મહાવદિ છઠદિને, પદ્મ પ્રભજીન છઠા; સાતમા જિનવર કેવળી, ફાગણ વદિ શુભ છઠા. ૫ ૨ વૈશાખ વદિ છઠે ચવ્યા, દશમા શીતલનાથ; શીતલતા આપે સદા, કેવળ લક્ષમી સનાથ. ૩ શ્રી શ્રેયાંસ અગિયારમા, ચવિયા જેઠ વદિ છ6; ચવિયા વીર જિણેસરૂં, અષાઢ સુદીની છઠ. . ૪ શ્રાવણ સુદિ છઢ લિયે, દીક્ષા નેમિ જિહંદ; દાન દયા સૌભાગ્યથી, મુકિતવિમળ સુખકંદ. . પ .
For Private And Personal Use Only

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83