Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૩ ] માગશર શુદિ દશમી શુભે, જનમ્યા શ્રી અરનાથ; દિશમે માગશિર શુદતણું, મોક્ષે ગયા અરનાથ. | ર છે પિષ વદિ દશમી દિને, જમ્યા પાર્શ્વ જિણું; અશ્વસેન કુલચંદલો, ત્રેવીસમા મુણિચંદ. ૩ વૈશાખ વદ દશમે થયું, નેમિનાથ નિરવાણ; વૈશાખ સુદની દશમીએ, વીરને કેવળનાણ. જે ૪ દશમી તિથિ આરાધતાએ, શીધ્ર લહે ભવિ જેહ, દાન દયા સૌભાગ્યથી, મુક્તિવમળ સુખ તેહ. આ પા અથ શ્રી એકાદશી તિથિનું ચૈત્યવંદન માગશર સુદ એકાદશી, આરાધે મન શુદ્ધ; કલ્યાણકને દિન દયા, ત્રણ પરિમિત યુદ્ધ. ૧ અર જિનવર દિક્ષા લિયે, મલ્લિ જિનેસર જન્મ; સંયમ મલિ જિર્ણોદનું, મલ્લિ કેવળ સમ. એ ર છે નેમિનાથ જિન કેવળી, એહ દિન સર્વિત હવે; કલ્યાણક દશ ક્ષેત્રના, પચાસ સંખ્યા જોવે. . ૩ ત્રિણ કાલ સાથે ગુણ, દેઢ કલ્યાણક થાય; બીજી પાંચ અગ્યારસે, દેઢ થાય કહાય. ૪ માગશર વદિ એકાદશી, છઠા જિન શિવ ધામ; પિષ વદિ અગ્યારસે, પાર્શ્વનાથ વ્રત કામ. પિષ શુદિ એકાદશી, અજિતનાથને નાણે; ફાગણ વદિ અગ્યારસે, ઋષભદેવને નાણ. છે ૬ ચઇતર શુદિ એકાદશી, કેવળી સુમતિ આણંદ, એ પાંચ દશ ક્ષેત્રના, શુભ પંચાર મુણદ. ૭ { ૫ !! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83