Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ] તૃષ્ણદાસી લેતી લાગી, જિહાં તિહાં થી આગેપી. રા સુમતિ સુનારી પિઉશું પ્યારી, અરજ કરે પતિ આગે; પી. શ્રી જિન દરિશણ વંછિત પૂરણ, મિલીઓ આપણોભાગે પીવા. એક તાન થઈ એહિજ સે, વિષય પ્રમાદને ત્યાગે; પી. સહજાનંદ સ્વરૂપ સકલ ગુણ, પ્રગટતાં વાર ન લાગે છે પ૦ ૪ જ્ઞાનવિમલ ગુણ આપ સવાઈ, તે દુશમન દૂર ભાગે પી. જે જે શબ્દ હેય જગમાંહિ, જસ પહો જિનવાજે પી ૫ છે
અથ શ્રી સાધારણુ જિન સ્તવન જિમુંદા વહે દિન કયું ન સંભારે ? સાહિબ તુહ અહ સમય અનંતે, એકઠા ઈણે સંસારે જિવાના આપ અજરઅમર હેઈ બેઠે, સેવક કરીય કિનારે મેટા જેહ કરે તે છાજે, તિહાં કુણ તુમ્હને વારે જિ. પાર ત્રિભુવન ઠકુરાઈ અબ પાઈ, કહે તુમ્હ હ કુણ સારે ? આપ ઉદાસભાવમેં આયે, દાસકું કયું ન સુધારે છે જિવ છે યા તુંહિ તું હિ તૃહિ તૃહિ, તુંહિ જે ચિત્ત ધારે; યાતિ હે તુજે આપસ બહે, ભવજલ પાર ઉતારે જિ૪ જ્ઞાનવિમલ ગુણ પરમાનંદે, સકલ સમિહિત સારે બાહ્ય અત્યંતર ઈતિ ઉપદ્રવ, અરિયણ દૂર નિવારે જિ૦ | પશે અથ શ્રી સાધારણ જિન સ્તવન
[ રાગ-વેરાઊલ ] જબ જિનરાજ કૃપા હવે, તબ શિવસુખ પાવે; અક્ષય અને પમ સંપદા, નવનિધિ ઘરે આવે છે જબ. ૧ અસી વસ્તુ ન જગતમાં, જિન સમતા આવે; સુરતરૂ રવિ શશી પ્રમુખ જે, જિન તેજે છિપાવે જબ ૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83