Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] તેહ ભર્ણ સિદ્ધક્ષેત્ર એહનું, નામ થયું નિરધાર છે એ. શંત્રુજય કલ્પ માહાભ્ય,
એહને બહુ અધિકારરે છે એ. . ૬. તીરથનાયક વાંછિતદાયક, વિમલાચલ જે ધ્યાવેરે છે એ. જ્ઞાનવિમલ સૂરિ કહે તે ભવિને,
ધર્મ શમે ઘરે આવે છે એ. ૭
અથ શ્રી સિધાચળ તીર્થનું સ્તવન સિદ્ધાચલને વાસી પ્યારે લાગે, મારા રાજંદા સિધ્ધાચલ. શત્રુંજયને વાસી પ્યારે,
લાગે મારા રાજીદા. મે. એ સિધ્ધાચલ. ૧ ધણણે ડુંગરીયાળાં,
ઝીણી ઝીણી કેર, મે. ! સિદધાચલ. જે ૨ ઉપર શિખર બિરાજે, કાને કુંડલ મુકુટ બિરાજે,
બાંહે બાજુબંધ છાજે; મેરા. સિ. ૩ ચૌમુખ બિંબ અનોપમ છાજે,
અદ્ભુત દીઠે દુઃખ ભાજે; એ મે. સિ. ૪ ચુવા યુવા ચંદન ઓર અરગજા,
કેશર તિલક વિરાજે છે કે, સિ. એ પછે એણે ગિરિ સાધુ અનંતા સિદધા,
કહેતાં પાર ન આયે, મે. સિ. ૬ જ્ઞાનવિમલ પ્રભુ એણિ પરે બોલે,
આભવ પાર ઉતારો; છે કે, જે સિ. ૭
For Private And Personal Use Only

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83