Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૩ અથ શ્રી દીવાળી પર્વનું સ્તવન [ રાગ-કેદાર. હરિ વિણ મોરલી કોણ બજાવે ? એ દેશી ] પ્રભુ વિણ વાણી કેણ સુણવે ? એ પ્રભુ. જબ ચે વીર ગએ શિવમંદિર, અબ મેરા સંશય કેણ મીટાવે ? ! પ્રભુ. ૧ . કહે ગૌતમ ગણહર મહર, એ જિનવર દિનકર જારે જાવે પ્રભુ. કુમતિ ઊલુક કુતીર્થકનાર, તિગતિગાટ તસ થાવેરે, પ્રભુ ૨ તુમવિણ ચોવિહ સંઘ કમલવન, વિકસિત કેણ કરાવેરે કરાવે પ્રભુ મોકું સાથ લઈ કયું ન ચાલે, ચિત્ત અપરાધ ધરાવેરે ધરાવે. હે પ્રભુ. ૩ ઈયું પરભાવ વિચારી અપને, ભાવ સભાવમાં લાવેરે લાવે પ્રભુ વીર વીર લવતાં વીર અક્ષર, અંતરતિમિર હરાવેરે હરાવે, એ પ્રભુ. ૪ ઇંદ્રભૂતિ અનુભવ અનુભૂતિ, જ્ઞાનવિમલ ગુણ પારે પાવે પ્રભુ સકલ સુરાસુર હરખિત હોવત, જૂહાર કરણકું આરે આવે છે પ્રભુ. છે પ इति परमपूज्य स्वपरसिद्धांततत्ववेदी अनेकसंस्कृतप्राकृत. गद्यपद्यमयानेकग्रंथरचयिता शासनसम्राट महानक्रियोद्वारकः महाकवीश्वर श्री तपागच्छाधिपति सूरिपुरंदर जगद्गुरु श्रीमद् ज्ञानविमलसूरीश्वरकृत स्तवनादि संग्रह संपूर्णम् ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83