Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૧ ]
સમકિતધારી સ્વામિ સાથે, સદ્દગુરૂ સમકિત લાશું; “છી પાળી પાપ પખાળી, દુરગતિ દુરે દલાયું. મેરા. ૬ શ્રી જિનનામી સમક્તિ પામી, લેખે ત્યારે ગણુછ્યું; જ્ઞાનવિમલસૂરિ હે ધન ધન તે દિન, પરમાનંદ પદ પાશું. ૭
અથ શ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન
[એમ કઈ સિદ્ધિ વર્યા મુનિરાયા–એ દેશી.] તીરથ વારૂ એ તીરથ વારૂ, સાંભળજો સૌ તારે એ તીરથ તારૂ. ભવજલનિધિ તરવા ભવિ
જનને, પ્રહણ પરે એ તારૂ. છે એ. કે ૧ એ તીરથનો મહિમા મટે, નવિ માને તે કારે છે એ. પાર ન પામે કહેતાં કેઈ,
પણ કહિએ મતિ સારૂજે. એ. ૨ સાધુ અનંતા ઈહાં કણે સિદ્ધા, અંત કર્મના કીધારે. . એ. અનુભવ અમૃતરસ જેણે પધા,
અભયદાન જગે દીધા. એ. . ૩ નમિ વિનમિ વિદ્યાધર નાયક, દ્રાવિડ વારિખિલ્લ જાણેરે. એ. થાવણ્યા શુક સેલગ પંથક,
પાંડવ પાંચ વખાણેરે. છે એ. કે ૪ છે રામ મુનિને નારદ મુનિવર, શાંબ પ્રદ્યુમ્ન કુમારેરે એ. મહાનંદ પદ પામ્યા તેહના,
મુનિવર બહુ પરિવારરેએ. ૫છે
For Private And Personal Use Only

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83