Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬e ] અથશ્રી સિદ્ધાચળ તીર્થનું સ્તવન. [ મૂર્તિ દીઠી મહાવીરની–એ દેશી ] વિમલ ગિરિવર શિખર સુંદર, સકલ તીરથસાર રે; નાભિનંદન ત્રિજગવંદન, રૂષભજિન સુખકારે. વિમલ. આ 1 છે ચૈિત્ય તરૂવર રૂખરાયણ, તળે અતિ મહારે; નાભિનંદનતણ પગલાં, ભેટતાં ભવપારરે. વિમલ. ૨ છે સમવસરિયા આદિ જિનવર, જાણું લાભ અનંતરે; અજિત શાંતિ માસું રહિયા, એમ અનેક મહંતરે, વિ.૩ સાધુ સિયા જિહાં અનંતા, પુંડરિક ગણધાર રે; શાંબ ને પદ્યુમન પાંડવ, પ્રમુખ બહુ અણગારરે. વિમલ. પકા નેમિજિનનો શિષ્ય થાવ, એક સહસ પરિવારે; અંતગડજી સૂત્રમાંહિ, જ્ઞાતાસૂત્ર મઝારરે. વિમલ. આપ ભાવશું ભવિ જેહ ફરશે, સિદ્ધક્ષેત્ર સુઠામ, નરક તિરિગતિ દોય વારે, જપે લાખ જિન નામરે, વિમલ. દા શ્યણમય શ્રી ઋષભ પ્રતિમા, પંચસયા ધનુમાનરે; નિત્ય પ્રત્યે જિહાં ઇંદ્ર પૂજે, દુસમ સમય પ્રમાણુ. વિમલ. છા ત્રીજે ભવે જે મુક્તિ પહોચે, ભવિક ભેટે તેડરે; દેવસાનિધે સકલ વિંછિત, પૂર સનેહ રે. વિમલ. ૮ એણિપરે જેહને સબલ મહિમા, કહ્ય શાસ્ત્ર મઝાર; જ્ઞાનવિમલ ગિરિ ધ્યાન ધરતાં, મુજ આવાગમન નિવારરે. લા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83