Book Title: Gyan Vinod
Author(s): Kanakvimal Muni
Publisher: Muktivimal Jain Granthmala

View full book text
Previous | Next

Page 61
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૯ ] જન્મ જરામરણ તણા, દુઃખ દુરિત સમાવે; મનવનમાં જિન ધ્યાનને, જલધર વરસાવે છે જબ કા ચિંતામણિ રયણે કરી, કેણ કાગ ઉડાવે ? મૂરખ કેણ જિન છેડીને, જે અવરકું ધ્યાવે છે જબ૦ જા ઈલી ભમરી સંગથી, ભમરી પદ પાવે; જ્ઞાનવમળી પ્રભુ ધ્યાનથી, જિન એપમ આવે જબ પા અથ શ્રી સંભવનાથ જિન સ્તવન [ રાગ:–કપૂર હવે અતિ ઊજારે એ દેશી ] સંભવ જિનવર ખૂબ બળે રે, અવિહડ ધર્મ સનેહરુ દિનદિન તે વધતે ઓછે રે, કબહી ન હોવે છે. સૌભાગી જિન મુજ મન તુહિ સુહાય; એ તે બીજાના વેદોય, હું તે લળીલળી લાગુ પાય. સી. ૧ દૂધમાંહે જેમ ઘૂત વસ્યુરે, વસ્તુમાંહે સામર્થ્ય તંતુમાહે જેમ પટ વારે, સૂત્રમાણે જેમ અર્થ. સી. થરા કંચન પારસ પાષાણુમારે, ચંદનમાં જેમ વાસ; પૃથ્વીમાંહે જેમ ઔષધીરે, કાર્યો કારણવાસ. સી. કેરા જેમ સ્યાદ્વાદે નય મિલેરે, જેમ ગુણમાં પર્યાય; અરણીમાં પાવક વરે, જેમ કે પટકાય. સી. જા. તેણીપેરે તું મુજ ચિત્ત વરે, સેનામાત મલ્હાર; જે અભેદ બુદ્ધિ મલે, શ્રી જ્ઞાનવિમી સુખકાર. સી. પા. અથ શ્રી અનંતનાથ જિન સ્તવન, રાગમલ્હાર ] અક્ષય અનંત સુખદાઈ અનંતજિન, અક્ષય અનંત સુખદાઇ; For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83